ભાવનગરમાં એક અનોખી જાન : તાંતણિયામાં વરરાજા ગાડીમાં કે હાથી-ઘોડા પર નહિ, પરંતુ JCBમાં જાન જોડીને પરણવા ઉપડ્યા
આદિવાસી વોટબેન્ક ઉપર ભાજપની નજર : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩ લાખથી વધારે જન મેદનીને સંબોધશે
ભાજપની ચિંતન શિબિરનું મંથન : સિનિયર નેતાઓની દિલની વાત હોઠો ઉપર આવીને અટકી, અમારી ટિકીટનું શું થશે ?
RBIના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર બન્યા BSEના નવા ચેરમેન, બેન્કિંગ સેક્ટરનો લાંબો ધરાવે છે અનુભવ
અમિત શાહે જમ્મુ-કાશ્મીર અને અમરનાથ યાત્રાની સુરક્ષાની સ્થિતિને લઈને દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ગાયની થતી હતી તસ્કરી, આ રીતે ખૂલ્યું રહસ્ય
ગધેડાના ભરોસે પાકિસ્તાનીઓ : આ છે વિશ્વનું સૌથી ગરમ શહેર જેકોબાબાદ, જ્યાં આ રીતે ચાલે છે જુગાડથી પંખો
પુતિને હવે આ 2 દેશોને આપી ચેતવણી, કહ્યું - ગંભીર પરિણામો ભોગવવા પડશે
છેલ્લા 30 વર્ષથી નથી બેઠી આ મહિલા, દુર્લભ બીમારીથી પીડિત આ યુવતી ઊભા ઊભા જ કરે છે તમામ કામ
આજે હૈદરાબાદ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થશે
શું રોહિત શર્મા, વિરાટ કોહલીને T20 વર્લ્ડની ટીમમાં સામેલ કરવામાં આવશે, સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો
દિલ્હી કેપિટલ્સે સોમવારે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 17 રનથી હરાવ્યું
પ્લાસ્ટિક સર્જરી બાદ કન્નડ સિરિયલની જાણીતી અભિનેત્રીનું 21 વર્ષની વયે થયું નિધન
સિદ્ધાર્થ શુક્લાની યાદમાં શહેનાઝ ગિલ ફરી રડી પડી, બોલિવૂડ ડેબ્યુ પહેલા ભાવુક થઈ
દાઢી અને મૂછ પર મજાક કરવા બદલ કોમેડિયન ભારતી સિંહ સામે FIR નોંધાઇ
બુલ્સે બજારમાં જોરદાર વાપસી કરી, સેન્સેક્સ 1344 પોઈન્ટ વધીને બંધ, નિફ્ટી 16,200ને પાર
સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, આજે ખરીદો તે પહેલા તપાસો કે 10 ગ્રામ સોનાનો ભાવ
પહેલા જ દિવસે રોકાણકારોને નુક્સાન, 8% ડિસ્કાઉન્ટ સાથે થયું IPOનું લિસ્ટિંગ
કપાસમાં આગ ભભૂકતી તેજી : વિસનગર યાર્ડમાં કપાસનો ભાવ રૂ.3001ની ઐતિહાસિક સપાટીએ
ચોમાસામાં મગફળી અને કપાસના વાવેતરમાં શું વિશેષ કાળજી લેવી જોઈએ જેથી પાકમાં જીવાતનો પ્રકોપ ન થાય
રાજ્યમાં 15મી જૂનથી વરસાદનું આગમન થશે : અંબાલાલ પટેલની આગાહી
દહેગામના વાસણા રાઠોડના માવાણી ફાર્મ હાઉસમાં રહેતા ત્રણ દિવસથી ગુમ થયેલા યુવકની લાશ મળી
દહેગામના સગદલપુર ગામના સરપંચના પુત્ર પરણવાના ઓરતા અધૂરા રહ્યા
દહેગામમાં વાહનો ચોરી કરનાર શખ્સ ઝડપાયો, પોતાનો ફરવાનો શોખ પૂરો કરવા વાહનો ચોરી કરતો હતો
દહેગામ શહેરના ભરબજારમાં આવેલ બેન્ક ઓફ ઇન્ડિયામાં આગ લાગતા નાસભાગના દ્રશ્યો
"હમ સે ક્યાં ભૂલ હુઈ જો યે સજા હમકો મીલી" : મુખ્યમંત્રીની કંથારપુરાની મુલાકાતમાં દહેગામના કાર્યકર્તાઓની બાદબાકી
વલસાડ : ધરમપુરની વનરાજ કોલેજના વિદ્યાર્થીઓએ ધરણાં પર બેસતા જ ટેબ્લેટ પ્રગટ થઈ ગયા
વેરાવળ-સોમનાથ શહેરમાં કરણી સેનાની એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર બે ટ્રકો સામસામે અથડાઇ : એક ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત
- વિદ્યાર્થીઓ પાસેથી 1 હજાર લઈને ટેબ્લેટ આપવા માટે ઉઘરાવવામાં આવ્યા હતા
- ત્રીજા વર્ષમાં પહોંચી ગયા હોવા છતાં ટેબ્લેટ ન મળતા વિદ્યાર્થીઓએ આંદોલનની ચીમકી આપી હતી
- રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં ફરી ગતરાત્રીના જગવિખ્યાત સોમનાથ સાનિધ્યે આવી પહોચી
- યાત્રાનું સોમનાથ મહાદેવના દર્શન કરી સમાપન થયુ
- અન્ય ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો - જોરદાર ટક્કરના કારણે બંને ટ્રકની ડ્રાઈવર કેબીનને ભારે નુકસાન પહોંચ્યું
દહેગામના વાસણા રાઠોડ ગામના જમીન દલાલ યુવકના મોતનો થયો પર્દાફાશ : ખાસ મિત્રે જ ધક્કો મારીને ફેંકી દીધો હતો કેનાલમાં
- પુરાવાનો નાશ કરવા પેટ્રોલ છાંટી કાર પણ સળગાવી દીધી
- પત્ની સાથે આડા સંબંધો હોવાનો વહેમ રાખી આરોપીએ હત્યાને આપ્યો અંજામ
- બંનેએ કેનાલ પાસે બેસી ગાંજા વાળી સિગારેટ પીધા બાદ ધક્કો મારી દીધો
- BSEએ જાહેર હિતના ડિરેક્ટર એસ.એસ. મુન્દ્રાની નિમણૂક કરી
- આ પહેલા તેઓ બેંક ઓફ બરોડાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા
- અમરનાથ યાત્રા હિંસાની તાજેતરની ઘટનાઓ પછી એક મહત્વપૂર્ણ સુરક્ષા પડકાર
- તેના સરળ સંચાલન માટે કેન્દ્ર સરકાર ઓછામાં ઓછા 12,000 અર્ધલશ્કરી કર્મચારીઓ તેમજ જમ્મુ અને કાશ્મીર પોલીસના હજારો કર્મચારીઓને તૈનાત કરશે
- એમ્બ્યુલન્સમાં 7 ગાયોને ભરી દેવામાં આવી હતી - પોલીસે એમ્બ્યુલન્સના ચાલક સામે ગુનો નોંધ્યો
દારૂના નશામાં હેડ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં 2 મહિલાઓને બંધક બનાવી માર માર્યો
- એએસપીએ હેડ કોન્સ્ટેબલનું મેડિકલ કરાવવાનો નિર્દેશ આપ્યો - સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી
- અભિનેત્રીએ બેંગ્લોરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા - ઘટનાથી અભિનેત્રીના પરિવારજનોને ઘેરો આઘાત લાગ્યો
- શહનાઝે સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'નું શૂટિંગ શરૂ કર્યું - શહનાઝે તેના ખાસ મિત્ર સિદ્ધાર્થ શુક્લાને યાદ કર્યો
- દાઢી અને મૂછ પર ભારતી સિંહની ટિપ્પણી પર વિવાદ સર્જાયો
- ભારતીએ હાથ જોડીને શીખ સમુદાયની માફી માંગી
આ ક્રિકેટ ખેલાડી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું
- શિખર ધવને પોતાની ડેબ્યૂ ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું - હજુ સુધી ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી
- જો મુંબઈ સામે હારશે તો સનરાઈઝર્સનો સૂર્ય અસ્ત થશે, - મુંબઈએ અગાઉની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું
- BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન
- રોહિત અને વિરાટ બંને ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવાની માંગ
- ઠાકુર, સ્પિનરોની મદદથી દિલ્હીએ પંજાબને 17 રનથી હરાવ્યું
- અક્ષર પટેલ અને કુલદીપ યાદવે પોતાની વચ્ચે ચાર વિકેટો વહેંચી
પંજાબની જીતે પ્લેઓફના સમીકરણને વધુ જટિલ બનાવી દીધું, આરસીબી સાથે આ ટીમોની મુશ્કેલી વધી
- ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ સંપૂર્ણપણે બહાર છે
- અત્યાર સુધી IPL 2022ના આગામી રાઉન્ડમાં માત્ર ગુજરાતની ટીમ જ પહોંચી શકી
માધવસિંહ સોલંકી ની પૂણ્યતિથિએ માણસામાં સોલર લાઈટોનું વિતરણ
લિબંડીયા ગામે કોરોના ની રસીકરણ નું આયોજન થયું
અરવલ્લીના ઇસરી આરોગ્ય કેન્દ્રને ૨૦ બેડ સાથે કોવીડ સેન્ટર ઉભું કરાયું
વિજાપુરમાં કોરોનાની સારવારની વ્યવસ્થાની માંગ
મોટીવાડીમાં ગચ્છાધિપતિ પધારતાં રહીશોનું ગૌશાળામાં દાન