ભાજપની ચિંતન શિબિરનું મંથન : સિનિયર નેતાઓની દિલની વાત હોઠો ઉપર આવીને અટકી, અમારી ટિકીટનું શું થશે ?
નરેશ પટેલની મૂંઝવણ : કોંગ્રેસ ડૂબતું વહાણ, આપ પાર્ટી હજુ નવા નિશાળીયા જેવી, ભાજપ શરતો સ્વીકારશે નહી
સુરતમાં GST વિભાગની કાર્યવાહી, 200થી વધુ ખાતા સિઝ કર્યા
ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ગાયની થતી હતી તસ્કરી, આ રીતે ખૂલ્યું રહસ્ય
દારૂના નશામાં હેડ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં 2 મહિલાઓને બંધક બનાવી માર માર્યો
ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના 7 સ્થળો પર દરોડા, કહ્યું- મને નંબર પણ યાદ નથી, કેટલી વખત દરોડા પડ્યા
ગધેડાના ભરોસે પાકિસ્તાનીઓ : આ છે વિશ્વનું સૌથી ગરમ શહેર જેકોબાબાદ, જ્યાં આ રીતે ચાલે છે જુગાડથી પંખો
પુતિને હવે આ 2 દેશોને આપી ચેતવણી, કહ્યું - ગંભીર પરિણામો ભોગવવા પડશે
છેલ્લા 30 વર્ષથી નથી બેઠી આ મહિલા, દુર્લભ બીમારીથી પીડિત આ યુવતી ઊભા ઊભા જ કરે છે તમામ કામ
આજે હૈદરાબાદ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થશે
શું રોહિત શર્મા, વિરાટ કોહલીને T20 વર્લ્ડની ટીમમાં સામેલ કરવામાં આવશે, સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો
દિલ્હી કેપિટલ્સે સોમવારે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 17 રનથી હરાવ્યું
દાઢી અને મૂછ પર મજાક કરવા બદલ કોમેડિયન ભારતી સિંહ સામે FIR નોંધાઇ
આ ક્રિકેટ ખેલાડી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું
બોલિવૂડની નવી પેઢીની ફિલ્મ 'ધ આર્ચીઝ' નો પ્રોમો સામે આવ્યો
સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, આજે ખરીદો તે પહેલા તપાસો કે 10 ગ્રામ સોનાનો ભાવ
પહેલા જ દિવસે રોકાણકારોને નુક્સાન, 8% ડિસ્કાઉન્ટ સાથે થયું IPOનું લિસ્ટિંગ
LICના શેરનું આજે થશે લિસ્ટિંગ, જો ઘટાડો થાય તો શું કરવું : જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
કપાસમાં આગ ભભૂકતી તેજી : વિસનગર યાર્ડમાં કપાસનો ભાવ રૂ.3001ની ઐતિહાસિક સપાટીએ
ચોમાસામાં મગફળી અને કપાસના વાવેતરમાં શું વિશેષ કાળજી લેવી જોઈએ જેથી પાકમાં જીવાતનો પ્રકોપ ન થાય
રાજ્યમાં 15મી જૂનથી વરસાદનું આગમન થશે : અંબાલાલ પટેલની આગાહી
કોંગ્રેસ હાર્દિક પટેલ સામે કોઈ કાર્યવાહી નહી કરે, કોંગ્રેસને પાટીદાર કાર્ડનો ડર લાગ્યો
કુંવરજી બાવળિયાના નિવેદન પર અજિત પટેલની પ્રતિક્રિયા : ખોટી વાત કરી રહ્યાં છે, અમારે કોઈ સમાધાન કે કોઈ વાત થઈ નથી
દહેગામના વાસણા રાઠોડના માવાણી ફાર્મ હાઉસમાં રહેતા ત્રણ દિવસથી ગુમ થયેલા યુવકની લાશ મળી
દહેગામના સગદલપુર ગામના સરપંચના પુત્ર પરણવાના ઓરતા અધૂરા રહ્યા
દહેગામમાં વાહનો ચોરી કરનાર શખ્સ ઝડપાયો, પોતાનો ફરવાનો શોખ પૂરો કરવા વાહનો ચોરી કરતો હતો
દહેગામ શહેરના ભરબજારમાં આવેલ બેન્ક ઓફ ઇન્ડિયામાં આગ લાગતા નાસભાગના દ્રશ્યો
"હમ સે ક્યાં ભૂલ હુઈ જો યે સજા હમકો મીલી" : મુખ્યમંત્રીની કંથારપુરાની મુલાકાતમાં દહેગામના કાર્યકર્તાઓની બાદબાકી
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં 180 શિક્ષકોની ઘટ
ભાવનગરનાં ગઢુલા ગામે રસોઇ કરી રહેલી તરૂણીનું ગંભીર રીતે દાઝી જતા મોત નીપજયું
- શિક્ષકોની ઘટ કોન્ટ્રાક્ટ હેઠળ લેવામાં આવેલા શિક્ષકો પૂરી કરી રહ્યા છે
- નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યા સહાયકોની ફાળવણી થશે
- ચુલાના તાપમાંથી એક તણખલુ રસોડાના માળિયા પર રાખેલા કડબના જથ્થામાં જતાં આગ ભભુકી ઉઠી
- સળગતો કડબનો જથ્થો તરૂણી પર પડવાથી તે બહાર નિકળી શકી નહોતી
અમરોલીમાં લીંબુના ભાવ મુદ્દેના ઝઘડામાં યુવકને છાતી-પેટ અને પીઠ પર છરીના ઘા ઝીંક્યા
- લીંબુ ખરીદી કરવા આવેલ યુવાન પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા યુવાનને ગંભીર ઇજા થવા પામી - પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી 3 લોકોની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
- અંદાજે 200 જેટલાં વેપારીઓના એકાઉન્ટ સિઝ કરી દેવાયા - કેટલાંક કેસમાં તો વેપારીએ ટેક્સ ભર્યો હોવા છતાં એકાઉન્ટ સિઝ થયા છે
- એમ્બ્યુલન્સમાં 7 ગાયોને ભરી દેવામાં આવી હતી - પોલીસે એમ્બ્યુલન્સના ચાલક સામે ગુનો નોંધ્યો
- એએસપીએ હેડ કોન્સ્ટેબલનું મેડિકલ કરાવવાનો નિર્દેશ આપ્યો - સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી
- સીબીઆઈએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના અનેક સ્થળો પર દરોડા પાડ્યા
- દિલ્હીથી ચેન્નાઈ સુધી ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા
લૂથી વધી શકે છે મૃત્યુ, બહાર જવાનું ટાળો; નિષ્ણાતોએ આપી ચેતવણી
- એશિયા અતિશય ગરમીના કારણે માનવ મૃત્યુદરનો સામનો કરી રહ્યું
- આબોહવા પરિવર્તન એશિયામાં હીટવેવ્સ, પૂર, દુષ્કાળ અને વાયુ પ્રદૂષકો જેવા જોખમોને વધારી રહ્યું
- દાઢી અને મૂછ પર ભારતી સિંહની ટિપ્પણી પર વિવાદ સર્જાયો
- ભારતીએ હાથ જોડીને શીખ સમુદાયની માફી માંગી
- શિખર ધવને પોતાની ડેબ્યૂ ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું - હજુ સુધી ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી
- ફિલ્મ ધ આર્ચીઝનું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે કાસ્ટની જાહેરાત કરતું ટીઝર શેર કર્યુ - શનિવારે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે તેની કાસ્ટની જાહેરાત કરતું ટીઝર શેર કર્યું
નેહા કક્કરના પતિ રોહનપ્રીત સિંહની હીરાની વીંટી-એપલ ઘડિયાળ હોટલમાંથી ચોરાઈ
- ચોરીની ઘટના હિમાચલના મંડીની એક જાણીતી હોટલમાં બની
- હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરી મામલે ચકાસણી કરવામાં આવી રહી
- જો મુંબઈ સામે હારશે તો સનરાઈઝર્સનો સૂર્ય અસ્ત થશે, - મુંબઈએ અગાઉની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું
- BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન
- રોહિત અને વિરાટ બંને ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવાની માંગ
- ઠાકુર, સ્પિનરોની મદદથી દિલ્હીએ પંજાબને 17 રનથી હરાવ્યું
- અક્ષર પટેલ અને કુલદીપ યાદવે પોતાની વચ્ચે ચાર વિકેટો વહેંચી
પંજાબની જીતે પ્લેઓફના સમીકરણને વધુ જટિલ બનાવી દીધું, આરસીબી સાથે આ ટીમોની મુશ્કેલી વધી
- ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ સંપૂર્ણપણે બહાર છે
- અત્યાર સુધી IPL 2022ના આગામી રાઉન્ડમાં માત્ર ગુજરાતની ટીમ જ પહોંચી શકી
માધવસિંહ સોલંકી ની પૂણ્યતિથિએ માણસામાં સોલર લાઈટોનું વિતરણ
લિબંડીયા ગામે કોરોના ની રસીકરણ નું આયોજન થયું
અરવલ્લીના ઇસરી આરોગ્ય કેન્દ્રને ૨૦ બેડ સાથે કોવીડ સેન્ટર ઉભું કરાયું
વિજાપુરમાં કોરોનાની સારવારની વ્યવસ્થાની માંગ
મોટીવાડીમાં ગચ્છાધિપતિ પધારતાં રહીશોનું ગૌશાળામાં દાન