8 hours ago
- પથરીના ઓપરેશનમાં ડોક્ટરે દાખવેલી બેદરકારીથી થયું દર્દીનું મોત - પરિવારનો આક્ષેપ
- 39 વર્ષીય દર્દીનું 1:30 વાગ્યે ઓપરેશન સમયે થયું હતું મોત હોસ્પિટલના સત્તાધીશોએ 7:00 વાગ્યે મૃતક જાહેર કર્યો
- જ્યાં સુધી ન્યાય મળે નહિ ત્યાં સુધી મૃતદેહ લેવાનો પરીવાર ઇન્કાર