સુરતમાં GST વિભાગની કાર્યવાહી, 200થી વધુ ખાતા સિઝ કર્યા
કોંગ્રેસ હાર્દિક પટેલ સામે કોઈ કાર્યવાહી નહી કરે, કોંગ્રેસને પાટીદાર કાર્ડનો ડર લાગ્યો
કુંવરજી બાવળિયાના નિવેદન પર અજિત પટેલની પ્રતિક્રિયા : ખોટી વાત કરી રહ્યાં છે, અમારે કોઈ સમાધાન કે કોઈ વાત થઈ નથી
ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ગાયની થતી હતી તસ્કરી, આ રીતે ખૂલ્યું રહસ્ય
દારૂના નશામાં હેડ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં 2 મહિલાઓને બંધક બનાવી માર માર્યો
ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના 7 સ્થળો પર દરોડા, કહ્યું- મને નંબર પણ યાદ નથી, કેટલી વખત દરોડા પડ્યા
ગધેડાના ભરોસે પાકિસ્તાનીઓ : આ છે વિશ્વનું સૌથી ગરમ શહેર જેકોબાબાદ, જ્યાં આ રીતે ચાલે છે જુગાડથી પંખો
પુતિને હવે આ 2 દેશોને આપી ચેતવણી, કહ્યું - ગંભીર પરિણામો ભોગવવા પડશે
છેલ્લા 30 વર્ષથી નથી બેઠી આ મહિલા, દુર્લભ બીમારીથી પીડિત આ યુવતી ઊભા ઊભા જ કરે છે તમામ કામ
શું રોહિત શર્મા, વિરાટ કોહલીને T20 વર્લ્ડની ટીમમાં સામેલ કરવામાં આવશે, સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો
દિલ્હી કેપિટલ્સે સોમવારે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 17 રનથી હરાવ્યું
પંજાબની જીતે પ્લેઓફના સમીકરણને વધુ જટિલ બનાવી દીધું, આરસીબી સાથે આ ટીમોની મુશ્કેલી વધી
દાઢી અને મૂછ પર મજાક કરવા બદલ કોમેડિયન ભારતી સિંહ સામે FIR નોંધાઇ
આ ક્રિકેટ ખેલાડી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું
બોલિવૂડની નવી પેઢીની ફિલ્મ 'ધ આર્ચીઝ' નો પ્રોમો સામે આવ્યો
પહેલા જ દિવસે રોકાણકારોને નુક્સાન, 8% ડિસ્કાઉન્ટ સાથે થયું IPOનું લિસ્ટિંગ
LICના શેરનું આજે થશે લિસ્ટિંગ, જો ઘટાડો થાય તો શું કરવું : જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
બે કંપનીઓને ખરીદીને અદાણી સિમેન્ટ બની દેશની આ ક્ષેત્રની બીજી સૌથી મોટી કંપની, ઈન્ફ્રા સેક્ટરનો સૌથી મોટો સોદો
કપાસમાં આગ ભભૂકતી તેજી : વિસનગર યાર્ડમાં કપાસનો ભાવ રૂ.3001ની ઐતિહાસિક સપાટીએ
ચોમાસામાં મગફળી અને કપાસના વાવેતરમાં શું વિશેષ કાળજી લેવી જોઈએ જેથી પાકમાં જીવાતનો પ્રકોપ ન થાય
રાજ્યમાં 15મી જૂનથી વરસાદનું આગમન થશે : અંબાલાલ પટેલની આગાહી
કુંવરજી બાવળિયાની હકાલપટ્ટી કરાયા બાદ જૂથવાદ મામલે બાવળિયાનું મોટું નિવેદન સામે આવ્યું
દહેગામના વાસણા રાઠોડના માવાણી ફાર્મ હાઉસમાં રહેતા ત્રણ દિવસથી ગુમ થયેલા યુવકની લાશ મળી
દહેગામના સગદલપુર ગામના સરપંચના પુત્ર પરણવાના ઓરતા અધૂરા રહ્યા
દહેગામમાં વાહનો ચોરી કરનાર શખ્સ ઝડપાયો, પોતાનો ફરવાનો શોખ પૂરો કરવા વાહનો ચોરી કરતો હતો
દહેગામ શહેરના ભરબજારમાં આવેલ બેન્ક ઓફ ઇન્ડિયામાં આગ લાગતા નાસભાગના દ્રશ્યો
"હમ સે ક્યાં ભૂલ હુઈ જો યે સજા હમકો મીલી" : મુખ્યમંત્રીની કંથારપુરાની મુલાકાતમાં દહેગામના કાર્યકર્તાઓની બાદબાકી
રાધનપુરના મહેમદાવાદ ગામની સીમમાં એરંડાનો પાક ચરતાં ચરતાં 18 ઘેટાંનાં અચાનક મોત
પોરબંદરમાં સ્મશાનભૂમિ પાસે ભિક્ષુક આધેડ પર શખ્સનો હુમલો
દેવગઢબારિયામાં કેશિયરની આંખમાં મરચું નાંખી 15 લાખની લૂંટ કરીને તસ્કરો ફરાર
- અંદાજે 200 જેટલાં વેપારીઓના એકાઉન્ટ સિઝ કરી દેવાયા - કેટલાંક કેસમાં તો વેપારીએ ટેક્સ ભર્યો હોવા છતાં એકાઉન્ટ સિઝ થયા છે
- એરંડાનો પાક ખાવાના કારણે ઘેટા થોડીવારમાં અચાનક ધ્રુજીને પડવા લાગ્યા
- એરંડાનો પાક આરોગ્યા પછી ઘેટાના મોત થયાનું ખેતર માલિકે જણાવ્યું
- ભિક્ષુકને ગાળો કાઢી લાકડા વડે માર મારી દેતા ભિક્ષુકને માથામાં ઈંજા પહોંચી
- ભિક્ષુકની ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી
- તસ્કરો 15 લાખ રૂપિયાની રોકડ સાથે સીસી ટીવીનું ડીવીઆર પણ લુંટી ગયા - લુંટીની ઘટના વાયુવેગે પ્રસરતા ખળભળાટ મચ્યો
- એમ્બ્યુલન્સમાં 7 ગાયોને ભરી દેવામાં આવી હતી - પોલીસે એમ્બ્યુલન્સના ચાલક સામે ગુનો નોંધ્યો
- એએસપીએ હેડ કોન્સ્ટેબલનું મેડિકલ કરાવવાનો નિર્દેશ આપ્યો - સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી
- સીબીઆઈએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના અનેક સ્થળો પર દરોડા પાડ્યા
- દિલ્હીથી ચેન્નાઈ સુધી ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા
લૂથી વધી શકે છે મૃત્યુ, બહાર જવાનું ટાળો; નિષ્ણાતોએ આપી ચેતવણી
- એશિયા અતિશય ગરમીના કારણે માનવ મૃત્યુદરનો સામનો કરી રહ્યું
- આબોહવા પરિવર્તન એશિયામાં હીટવેવ્સ, પૂર, દુષ્કાળ અને વાયુ પ્રદૂષકો જેવા જોખમોને વધારી રહ્યું
- દાઢી અને મૂછ પર ભારતી સિંહની ટિપ્પણી પર વિવાદ સર્જાયો
- ભારતીએ હાથ જોડીને શીખ સમુદાયની માફી માંગી
- શિખર ધવને પોતાની ડેબ્યૂ ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું - હજુ સુધી ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી
- ફિલ્મ ધ આર્ચીઝનું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે કાસ્ટની જાહેરાત કરતું ટીઝર શેર કર્યુ - શનિવારે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે તેની કાસ્ટની જાહેરાત કરતું ટીઝર શેર કર્યું
નેહા કક્કરના પતિ રોહનપ્રીત સિંહની હીરાની વીંટી-એપલ ઘડિયાળ હોટલમાંથી ચોરાઈ
- ચોરીની ઘટના હિમાચલના મંડીની એક જાણીતી હોટલમાં બની
- હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરી મામલે ચકાસણી કરવામાં આવી રહી
- BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન
- રોહિત અને વિરાટ બંને ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવાની માંગ
- ઠાકુર, સ્પિનરોની મદદથી દિલ્હીએ પંજાબને 17 રનથી હરાવ્યું
- અક્ષર પટેલ અને કુલદીપ યાદવે પોતાની વચ્ચે ચાર વિકેટો વહેંચી
- ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ સંપૂર્ણપણે બહાર છે
- અત્યાર સુધી IPL 2022ના આગામી રાઉન્ડમાં માત્ર ગુજરાતની ટીમ જ પહોંચી શકી
અંબાતી રાયડુએ ફરીથી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા, સીઝનની મધ્યમાં નિવૃત્તિની જાહેરાત કરી
- રાયડુએ 2019 વર્લ્ડ કપની મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી - 2018માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો હતો
માધવસિંહ સોલંકી ની પૂણ્યતિથિએ માણસામાં સોલર લાઈટોનું વિતરણ
લિબંડીયા ગામે કોરોના ની રસીકરણ નું આયોજન થયું
અરવલ્લીના ઇસરી આરોગ્ય કેન્દ્રને ૨૦ બેડ સાથે કોવીડ સેન્ટર ઉભું કરાયું
વિજાપુરમાં કોરોનાની સારવારની વ્યવસ્થાની માંગ
મોટીવાડીમાં ગચ્છાધિપતિ પધારતાં રહીશોનું ગૌશાળામાં દાન