International

શિકાગોમાં રહેતી 104 વર્ષની ડોરોથી હોફનરે સ્કાયડાઇવિંગ કરનારી સૌથી વૃદ્ધ મહિલા બની

શિકાગોમાં રહેતી 104 વર્ષની ડોરોથી હોફનરે સ્કાયડાઇવિંગ કરનારી સૌથી વૃદ્ધ મહિલા બની

- શિકાગોમાં 104 વર્ષની મહિલાએ સ્કાયડાઇવિંગ કરી બતાવ્યુ 
- ડોરોથી હોફનરે સ્કાયડાઇવિંગ કરનારી સૌથી વૃદ્ધ મહિલા બની

અમેરિકા, શુક્રવાર 

  અમારા યુવાન મિત્રો! જો તમારી ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોય અને લાંબા સમય સુધી બેસી રહેવાથી કે ઉભા રહેવાથી તમારી પીઠ કે ગરદનમાં દુખાવો થતો હોય તો શરમ અનુભવો. આ અમેરિકન દાદીને જુઓ. તે 104 વર્ષની છે અને તેણે સ્કાય ડાઇવિંગ કર્યું હતું. પેરાશૂટ પહેરીને પ્લેનમાંથી કૂદકો માર્યો.કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કઠિન કાર્ય કરવા માટે સક્ષમ હોય છે. આ વાતને શિકાગોની એક મહિલાએ સાબિત કરી બતાવી છે. શિકાગોની 104 વર્ષની ડોરોથી હોફનરે પણ આ વાત સાબિત કરી છે. 1 ઓક્ટોબરના રોજ, ડોરોથીએ પ્લેનમાંથી કૂદકો માર્યો અને સ્કાય-ડાઇવિંગમાં જનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બની. જેની ચકાસણી હાલ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરી રહ્યું છે. હાલમાં આ રેકોર્ડ 103 વર્ષની મહિલાના નામે છે.શિકાગોમાં 104 વર્ષની મહિલાએ સ્કાયડાઇવિંગ કરી બતાવ્યુ છે. અમેરિકાના શિકાગોમાં રહેતી 104 વર્ષની ડોરોથી હોફનરે સ્કાયડાઇવિંગ કરનારી સૌથી વૃદ્ધ મહિલા બની છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  અત્યારે નાની વયના લોકોને હાર્ટએટક કે અકાળે મૃત્યુ પામતા હોય છે. અથવા જો લોકો જીવીત હોય તો બિમાર અવસ્થામાં જોવા મળતા હોય છે. જેના પગલે કોઈ પણ કાર્ય કરવા માટે તે સક્ષમ નથી હોતા. પરંતુ હોફનર પ્લેનમાંથી કૂદી અને સ્કાયડાઇવિંગ કરનારી સૌથી વય વૃદ્ધ મહિલા બની છે. જેની ચકાસણી હાલ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરી રહ્યું છે. તો આ મહિલાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો @skydivechicago ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે હોફનર ઘણી ઊંચાઈએથી પ્લેનમાંથી કૂદકો માર્યો અને સ્કાયડાઈવિંગ કર્યું હતુ.સ્કાયડાઈવિંગ કરતા સમયે તે મજા માણી રહી હોય તેવુ સપષ્ટ પણે વીડિયોમાં જોવા મળે છે. તેમજ વીડિયોમાં જોઈ શકાય છે કે આકાશમાંથી ધરતી કેટલી સુંદર લાગી રહી છે. આ અદભૂત નજારો જોઈને યુઝર્સે પણ અનેક કોમેન્ટ લખી હતી. હોફનરને સ્કાયડાઈવ કરવામાં સૌથી વૃદ્ધ મહિલા બનવું હતુ. તો જેના પગલે તે તેના 100મા જન્મદિવસ પર તેઓ પ્રથમ વખત સ્કાયડાઈવિંગ કરવા ગયા હતા. અને પછી તેઓ 4 વર્ષ પછી પાછા સ્કાયડાઈવ કરવા માટે ગયા હતા. અને સ્કાયડાઇવિંગ કરનારા સૌથી વૃદ્ધ મહિલા બન્યા છે. તો આ વીડિયોમાં અનેક લોકોએ કોમેન્ટ કરી છે. જેમાં એક યુઝર્સે હોફનરની હિંમત માટે શાબાશી આપી હતી.  ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

શિકાગોમાં રહેતી 104 વર્ષની ડોરોથી હોફનરે સ્કાયડાઇવિંગ કરનારી સૌથી વૃદ્ધ મહિલા બની