National

સિક્કિમમાં પૂરના કારણે 14 લોકોના મોત, 102 ગુમ અને 26 ઘાયલ ; સર્ચ ઓપરેશન ચાલુ છે

સિક્કિમમાં પૂરના કારણે 14 લોકોના મોત, 102 ગુમ અને 26 ઘાયલ ; સર્ચ ઓપરેશન ચાલુ છે

- ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર વાદળ ફાટવાના કારણે બુધવારે તિસ્તા નદીના બેસિનમાં અચાનક પૂર આવ્યું

- આ ભયંકર પૂરમાં ઓછામાં ઓછા 14 લોકોએ જીવ ગુમાવ્યા

- આ પૂરમાં અત્યાર સુધીમાં 102 અન્ય લાપતા છે અને 26 લોકો ઘાયલ છે

સિક્કિમ, ગુરૂવાર

  ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર વાદળ ફાટવાના કારણે બુધવારે તિસ્તા નદીના બેસિનમાં અચાનક પૂર આવ્યું. આ ભયંકર પૂરમાં ઓછામાં ઓછા 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પૂરમાં અત્યાર સુધીમાં 102 અન્ય લાપતા છે અને 26 લોકો ઘાયલ છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે હવામાન અનુકૂળ બનશે, ત્યારે NDRF ટીમને હવાઈ માર્ગે ચુંગથાંગ મોકલવામાં આવશે. આ પછી રાજ્યમાં ફસાયેલા પ્રવાસીઓને પણ બહાર કાઢવામાં આવશે. તેમની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઈ હતી. સિક્કિમના મુખ્ય સચિવ વીબી પાઠકે પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. જેમાં અચાનક પૂરના કારણે થયેલા નુકસાન તેમજ રાહત અને બચાવ કાર્યની ચર્ચા કરવામાં આવી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

સિક્કિમમાં પૂરના કારણે 14 લોકોના મોત, 102 ગુમ અને 26 ઘાયલ ; સર્ચ ઓપરેશન ચાલુ છે