- મુખ્યમાર્ગ તથા રિંગરોડ પર તૂટેલા બિનઉપયોગી બાંકડા દૂર કરવાની ડ્રાઈવ ચલાવવામાં આવી હતી
- તંત્ર દ્વારા જિલ્લાના 285 બસ સ્ટેશન તથા 6 રેલવે સ્ટેશનની પણ સફાઈ હાથ ધરવામાં આવી
ગાંધીનગર, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત જિલ્લામાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સ્વચ્છતા પ્રેમી નાગરિકો સહભાગી થયા હતા. આજે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ શાખા ધ્વારા 154 તૂટેલા બિનઉપયોગી બાંકળા દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા જિલ્લાના 285 બસ સ્ટેશન તથા 6 રેલવે સ્ટેશનની પણ સફાઈ હાથ ધરવામાં આવી હતી.
ગાંધીનગર જિલ્લાના કુલ 285 જેટલા બસ સ્ટેશન તથા 6 રેલવે સ્ટેશનની સફાઈ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન કમિશનર તથા મેયરે જાતે કચરો સાફ કરી લોકોને સ્વચ્છતા ઝુંબેશમાં જોડાવા તથા આસપાસની ગંદકી દૂર કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સીટી બસ સ્ટેન્ડ પાસેના લારી, ગલ્લાઓ આસપાસનું પ્લાસ્ટિક તથા કચરો સાફ કરવાની સાથે સાથે કચરાપેટીનો ઉપયોગ કરવા તથા અન્ય પાસે કરાવવાની અપીલ પણ કરવામાં આવી હતી. તદુપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાંથી તૂટેલા બાંકળા દૂર કરવાનું મુહૂર્ત કાઢીને ઝુંબેશ શરૂ કરાઈ હતી. મુખ્યમાર્ગ તથા રિંગરોડ પર તૂટેલા બિનઉપયોગી બાંકડા દૂર કરવાની ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત સેક્ટર 1 થી 15 માંથી 73 બાંકળા અને સેક્ટર 16 થી 30 માંથી 81 બાંકળા એમ કુલ 154 બિનઉપયોગી તૂટેલા બાંકડા હટાવામાં આવ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
