Entertainment

શાહરૂખની ફિલ્મ સ્વદેશની અભિનેત્રીને નડ્યો રોડ અકસ્માત, 2 લોકોએ જીવ ગુમાવ્યા

શાહરૂખની ફિલ્મ સ્વદેશની અભિનેત્રીને નડ્યો રોડ અકસ્માત, 2 લોકોએ જીવ ગુમાવ્યા

- અકસ્માત ઈટાલીના સાર્દિનિયા શહેરમાં થયો હતો
- અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

મુંબઈ, બુધવાર 

    ફિલ્મ સ્વદેશ ફેમ ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબેરોયની કારનો અકસ્માત થયો હતો. એક દંપતીનું અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માત ઈટાલીના સાર્દિનિયા શહેરમાં થયો હતો. ગાયત્રીએ એક નરૂઝ પોર્ટલમાં આ વાતની પુષ્ટિ કરી. તેણે કહ્યું કે તે અને તેનો પતિ આ અકસ્માતમાં બચી ગયા છે અને એકદમ સ્વસ્થ છે. એક દંપતીએ જીવ ગુમાવ્યો હતો જ્યારે તેમની ફેરારીમાં અથડામણ બાદ આગ લાગી હતી.  ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

    અકસ્માત અંગે માહિતી આપતા ગાયત્રીએ જણાવ્યું કે, જ્યારે અમારો અકસ્માત થયો ત્યારે વિક્સ અને હું ઈટાલીમાં હતા. ભગવાનની કૃપાથી અમે બંને એકદમ ઠીક છીએ. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે એક લેમ્બોર્ગિની અને ફેરારી ટકરાઈ અને ફેરારી પલટી ગઈ જેના કારણે તેમાં આગ લાગી ગઈ. આમાં ગાયત્રી અને તેના મિત્રો મુસાફરી કરી રહ્યા હતા.ગાયત્રીએ 2000માં ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો અને તેણે 2004માં સ્વદેશ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે શાહરૂખ ખાનની સામે ગીતાના રોલમાં જોવા મળી હતી. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ જ વહેલી છોડી દીધી હતી. તેણે બિઝનેસમેન વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા. તે બે બાળકોની માતા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

શાહરૂખની ફિલ્મ સ્વદેશની અભિનેત્રીને નડ્યો રોડ અકસ્માત, 2 લોકોએ જીવ ગુમાવ્યા