National

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 12 નવજાત શિશુઓ સહિત 24ના મોતથી હડકંપ મચ્યો 

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 12 નવજાત શિશુઓ સહિત 24ના મોતથી હડકંપ મચ્યો 

- આ ઘટનાથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો 
- લોકોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો અને આ મામલે તપાસની માંગ કરી રહ્યા 
- વિપક્ષે કહ્યું કે ટ્રિપલ એન્જિન સરકારે આ મૃત્યુની જવાબદારી લેવી જોઈએ

મહારાષ્ટ્ર, સોમવાર 

  હારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 12 નવજાત શિશુઓ સહિત 24 લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના ડીને આ મૃત્યુ માટે દવાઓ અને હોસ્પિટલ સ્ટાફની અછતને જવાબદાર ગણાવી હતી. આ ઘટના નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં બની હતી. મૃત્યુને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈમાં કહ્યું કે હોસ્પિટલમાં શું થયું તે અંગે વધુ માહિતી માંગવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ વિપક્ષે 24 કલાકમાં 24 મોતને લઈને સરકારને ઘેરી છે. વિપક્ષે કહ્યું કે ટ્રિપલ એન્જિન સરકારે આ મૃત્યુની જવાબદારી લેવી જોઈએ. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

   મહારાષ્ટ્રમાં નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. જેમાં 12 શિશુઓનો સમાવેશ થાય છે. આ ઘટનાથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લોકોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો અને આ મામલે તપાસની માંગ કરી રહ્યા છે. આ મામલો નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલનો છે. પુખ્ત વયના જે દર્દીઓના મોત થયા છે તેમના મોટાભાગના ને સાપ કરડ્યો હતો અને તેની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોસ્પિટલના ડીને કહ્યું કે વિવિધ બીમારીઓને કારણે છેલ્લા 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે જેમાંના મોટાભાગના સર્પદંશના કિસ્સા હતા. 12 નવજાતના પણ મોત થયા છે. આ ઘટનામાં દવાઓની અછત મોતનું કારણ ગણાવાયું છે. હાફકીન ટ્રેનિંગ, રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ ઈન્સ્ટીટ્યૂટે દવાઓ ખરીદવાનું બંધ કરી દીધું છે. આ કારણે રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં દવાઓની ભારે અછત સર્જાઇ છે. દવાઓનો સમયસર પુરવઠો ન મળવાને કારણે દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલમાં સ્ટાફની અછતને પણ મોતનું કારણ ગણાવાઈ રહ્યું છે. સરકારી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ એસ.આર.વાકોડેએ એવો દાવો કર્યો હતો કે મૃતકોમાં વધારાના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. દર્દીઓને છેલ્લી ઘડીએ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 12 નવજાત શિશુઓ સહિત 24ના મોતથી હડકંપ મચ્યો