- ગરબાડાના પાટીયાઝોલમાં ટ્રક અને રીક્ષા વચ્ચે થયેલ અકસ્માતમાં એક જ પરિવારના ૬ લોકોના મૃત્યુ થયા હતા
- તેઓની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
વિપુલ જોષી, ગરબાડા, બુધવાર
ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર પાટીયાઝોલ ગામનાં તળાવ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જયેલા ગમખાવર અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મોત નિપજ્યા હતા। ઝરી બુઝર્ગ ગામના ત્રણેક વર્ષ પહેલા પિતરાઈ ભાઈઓ વચ્ચે જમીન સંબંધિત તકરાર થઇ હતી. જેમાં બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગરબાડા ની કોર્ટમાં જે કેસ બોડ પર આવી ગયો હતો કટારા પરિવારના મહત્તમ સભ્યો રાજકોટ મુકામે પેટા ક્રોન્ટ્રક્ટર અને કન્સ્ટ્રકશન સાઈડ ઉપર કામમાં હોવાથી ત્યાં જ રહેતા હતા
જ્યારે તેમના પિતા કસુભાઈ સહિતના ગણતરીના લોકો જ ઘરે રહેતા હતા કોર્ટમાં મુદ્દત પડે ત્યારે કશું ભાઈ જાણ કરી દેતા અગાઉ ચાર વખત કોર્ટમાં મુદતે હાજર થઈ ગયેલા ઝરીબુઝર્ગ ગામના ગરગાડી ફળિયામાં રહેતા નરેશભાઈ કટારા રેખાબેન કટારા પવનભાઈ કસુભાઈ કટારા બાળક મુકેશભાઈ કટારા અને કેવલભાઈ કટારા બાળક રાઘવ સાથે બસ દ્વારા મંગળવારે વહેલી સવારે ગરબાડા આવ્યા હતા ત્યાંથી રિક્ષામાં ઝરી બુઝર્ગ ઘરે જતી વખતે રસ્તામાં પાટિયા ઝોલ ગામ ના તળાવ નજીક ટ્ક ની સાથે અકસ્માતમાં બુધવારે કોર્ટમાં હાજર થાય તે પહેલાં જ તમામના મોત થતા પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી. મૃતકોના પરિવાર સહિત સગા સંબંધીઓ ઉપર જાણે આભ તૂટી પડ્યું હતું. તેઓની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ઝરીબુઝર્ગ ગામમાં થયેલા આ દર્દનાક અકસ્માતથી દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર અને સાથે સ્થાનિક આગેવાનો સરપંચો અને અન્ય લોકોએ અંતિમ સંસ્કારમાં માં જોડાયા હતા. મૃતકોની અંતિમ વિધિમાં કોઈ અઘટિત ઘટના નાં બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો