District
રાયપુર ગામે નર્મદા કેનાલ પાસે જુગાર રમતા ૬ શકુનિયો પકડાયા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
8, October 2023
- ઝડપાયેલ તમામ ઇસમો નિકોલ-નરોડા વિસ્તારના હતા
- ૪૪૨૦ની રોકડ રકમ કબ્જે લઈ ગુન્હો દાખલ કર્યો
પ્રાપ્ત વિગત અનુસાર ડભોડા પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રીતે બાતમી મળી હતી કે રાયપુર ગામે નર્મદા કેનાલ પાસે ખેતરમાં કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમે છે. જે આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં ઇસમો અડ્ડો જમાવી જુગારની પ્રવૃતિ કરી રહ્યા હોવાનું જણાઈ આવતા પોલીસે તમામને કોર્ડન કરી ઝડપી લીધા હતા. ઇસમોને નામ અંગે પૂછપરછ કરતાં સાગરભાઇ આનંદરાવ પાટીલ ઉ.વ.૪૫ (રહે.ડી-૧ અંજના પાર્ક પદમાવતી નગર પાસે નરોડા ગામ અમદાવાદ), નટવરભાઇ શકરાભાઇ ઠાકોર ઉ.વ.૫૬ (રહે.૧૩ ચામુંડાની ચાલી વાઘેલાવાસ પાસે નરોડા અમદાવાદ), રવિકાન્ત દાનજીભાઇ પરમાર ઉ.૧.૩૩ (રહે.૧૩/૧ ભાગવત ટેનામેન્ટ સ્મશાન રોડ કડવાડા રોડ નરોડા), નંદકુમાર ધીરજલાલ પરીખ ઉ.વ.૬૨ (રહે.૭૬ સુરધારા સોસાયટી નરોડા), જયેન્દ્રસિહ માનસીહ રહેવર ઉ.વ.૪૫ (રહે. ૧૩ શ્યામલપાર્ક સોસાયટી નિકોલ રોડ અમદાવાદ), રણવીરસિહ સુજમલસિહ સોલંકી ઉ.વ.૩૮ (રહે.એ-૮૬ શ્યામલપાર્ક ઉદય ટેનામેન્ટ સામે નિકોલ નરોડા રોડ અમદાવાદ)નો હોવાની ઓળખ આપી હતી. ઈસમોની અંગઝડતી કરતાં દાવ ઉપર તેમ જ અંગ ઝડતીમાંથી ૪૪૨૦ની રોકડ રકમ મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે ૬ ઇસમો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો