District

ગાંધીનગર સચિવાલયમાં ભ્રષ્ટાચાર ડામવા સૌ પ્રથમવાર વર્ગ -4ના 65 પ્યૂનની એકસાથે બદલી

- ગુજરાત સરકારે ભ્રષ્ટાચારને ડામવા માટે પટાવાળાઓની સામુહિક બદલી કરી

- કેટલાક પ્યૂન નજીકના જ સમયમાં નિવૃત થવાના છે

 ગાંધીનગર, ગુરૂવાર

  સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક નવીન પહેલ કરવામાં આવી છે અને ભ્રષ્ટાચાર ડામવા  મોટા અધિકારીઓની નહીં પરંતુ 65 જેટલા પટાવાળાની જ બદલી કરી દેવામાં આવી છે.ગુજરાતમાં સામાન્ય રીતે સરકારે મોટા અધિકારી -અધિકારીઓની બદલી કરતી હોય છે, પરતું રાજ્ય સરકારે બદલીને લઇને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેની  ચોતરફ ચર્ચા થઈ રહી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  સરકારે સૌ પ્રથમ વાર ગાંધીનગર ખાતે નવાસચિવાલયના વિવિધ વિભાગોમાં ફરજ પર કામ કરતા પટાવાળાઓની મોટાપાયે બદલીઓ કરી છે. સરકાર દ્વારા વર્ગ -4ના 65 જેટલા પટાવાળાઓની એક સાથે બદલી કરાઇ છે. તે પૈકી બદલી કરાયેલા કેટલાક પટાવાળાઓ છ માસની અંદર નિવૃત થવાના છે. દરેક વિભાગોના પટાવાળાઓ બદલાયા સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે કચેરીઓમાં ભ્રષ્ટાચારને નાથવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે જેથી કચેરીઓની ખાનગી ફાઇલોની વિગતો ખાનગી જ રહે. જોકે અચાનક આ રીતે પટાવાળાની બદલી થતા આ નિર્ણયની ચર્ચા સચિવાલયમાં થઈ રહી છે. જે રીતે સરકારી  કચેરીઓમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ ભરડો લઈ રહ્યો છે  તે જોતા  આ પ્રકારના નિર્ણયથી લાંચ રુશ્વત બંધ થાય તે માટે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 

ગાંધીનગર સચિવાલયમાં ભ્રષ્ટાચાર ડામવા સૌ પ્રથમવાર વર્ગ -4ના 65 પ્યૂનની એકસાથે બદલી