District

દહેગામના ઔડા તળાવમાં ૩૦ વર્ષીય યુવકે મોતની છલાંગ લગાવી

દહેગામના ઔડા તળાવમાં ૩૦ વર્ષીય યુવકે મોતની છલાંગ લગાવી

- અગમ્ય કારણોસર યુવકે તળાવમાં પડતુ મૂકીને જીવનલીલા સંકેલી લીધી
- પાલિકા અને તરવૈયાઓએ ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ કાઢ્યો

દહેગામ, શનિવાર

  દહેગામના ઔડા તળાવમાં આજે ૩૦ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી અને મોતને વ્હાલું કર્યું હતું. યુવકે કયા કારણોસર મોતને વ્હાલું કર્યું તેણે લઈ તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બીજી તરફ યુવકે તળાવમાં ઝંપલાવ્યું હોવાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરી હતી. દરમિયાન સ્થાનિક તરવૈયાઓ સાથે મળીને ફાયર ફાઈટરના માણસોએ ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. દહેગામ પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  દહેગામના રામદેવપીર વાસ નજીક રહેતા અશોક વજાજી મારવાડી (ઉ.વ.આશરે ૩0)એ આજે શનિવારે બપોરના સુમારે અગમ્ય કારણોસર ઔડાન તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. આજુબાજુના લોકોને તેની જાણ થતાં લોકો તળાવ પાસે દોડી આવ્યા હતા અને પાલિકાને જાણ કરવામાં આવી હતી. પાલિકાનું ફાયર ફાઈટર અને સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી હતી અને તળાવમાં યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ આખરે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેણે પીએમ કરાવવા માટે મોકલી આપ્યો હતો અને પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ઔડા તળાવમાં યુવકે મોતની છલાંગ લગાવી છે તેની જાણ થતાં લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તેણે લઈ પોલીસે પણ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામના ઔડા તળાવમાં ૩૦ વર્ષીય યુવકે મોતની છલાંગ લગાવી