District

જનેતાએ મમતા લજવી : ગાંધીનગરમાંથી ૭ માસનું ભ્રૃણ મળી આવ્યું
 

જનેતાએ મમતા લજવી : ગાંધીનગરમાંથી ૭ માસનું ભ્રૃણ મળી આવ્યું
 

- ઘ-૨ નજીક મૃત ભ્રૃણ મળી આવતાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
- કોઈ મહિલા પોતાનું પાપ છૂપાવવા માટે ભ્રૃણ મૂકી ગયું હોવાની આશંકા 

દહેગામ, શનિવાર

  પાટનગર ગાંધીનગરમાં મમતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે જેમાં કોઈ જનેતા પોતાનું પાપ છૂપાવવા માટે ૭ માસના ભ્રૃણને મૂકી ગઈ હોવાનું બહાર આવ્યું છે. ઘ-૨ નજીકથી મળી આવેલા મૃત ભ્રૃણને લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈ લોકોએ ફીટકાર વરસાવ્યો હતો અને કઈ મહિલાએ આવું અધમ પાપ કર્યું હશે તેણે લઈ રોષ જાેવા મળ્યો હતો. ગર્ભમાં જ કઈ નિષ્ઠુર જનેતાએ બાળકની હત્યા કરી નાખી હશે તેણે લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  સભ્ય સમાજને શર્મસાર કરતી એક ઘટના પાટનગર ગાંધીનગરમાંમાંથી સામે આવી છે. જેમાં કોઈ નિષ્ઠુર હૃદયની જનેતાએ પોતાનું પાપ છૂપાવવા માટે ૭ માસનું ભ્રૃણ ફેંકી દીધું હતું. રહીશોએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી. સેક્ટર-૭ પોલીસે સીસીટીવી સહિતની તપાસ હાથ ધરી છે. નિષ્ઠુર જનેતાએ પાપ છૂપાવવા માટે કૃત્ય કર્યું હોવાનું પોલીસનું અનુમાન છે અને એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. માતાના આ ધૃણાસ્પદ કૃત્યને લઈ રહીશોએ પણ રોષ ઠાલવ્યો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

જનેતાએ મમતા લજવી : ગાંધીનગરમાંથી ૭ માસનું ભ્રૃણ મળી આવ્યું