- ગાંધીનગર સેક્ટર 21 પોલીસ દ્વારા અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
- સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મહેસાણાના યુવકનું બાઇક ચોરાયું
ગાંધીનગર, રવિવાર
ગાંધીનગરમાં સેક્ટર 29 માં ઘરના વરંડામાં મુકેલ બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા આ બાબતે યુવક દ્વારા ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર