- ભિલોડા એસ.ટી.બસ ડેપો મેનેજર બસ સ્ટેશનનો સ્ટાફ પરીવારની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો
ભિલોડા, રવિવાર
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ઠેર ઠેર સફાઈના કાર્યક્રમમાં યોજાઈ રહ્યા હતા જેના ભાગરૂપે ભિલોડા એસ.ટી.બસ ડેપો મેનેજર એ.કે.બરંડા, દિપકભાઈ સુથાર, જગદીશભાઈ પટેલ, મુકેન્દ્રસિંહ સિસોદિયા સહિત એસ.ટી.બસ સ્ટેશનનો સ્ટાફ પરીવારની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો
નવલી નવરાત્રીના પવિત્ર પાવન પર્વના પ્રથમ દિવસે સફાઈનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છતા એજ સેવા અંતર્ગત, મહા સ્વચ્છતા અભિયાન અંતર્ગત હિંમતનગર એસ.ટી.વિભાગના ભિલોડા એસ.ટી.બસ સ્ટેન્ડ, વર્કશોપના પ્રાંગણમા ધારાસભ્ય પી.સી.બરંડા, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિભાઈ પટેલ, સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, પુર્વ સરપંચ મનોજભાઈ પટેલ, અમૃતભાઈ નિનામા, નટુભાઈ ગામેતી, શૈલેષભાઈ નિનામા, મગનભાઈ ઠાકોર, સફીભાઈ મનસુરી, સાવન ખાંટ, રવિભાઈ ઠાકોર સહિત ભાજપના સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરોની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
