- પડોશીઓ વચ્ચે ધીંગાણું થતાં લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા
- ઘટનાને લઇ કડી પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી
કડી, રવિવાર
આજકાલ સામાન્ય વાતમાં મારામારીના બનાવો સતત વધી રહ્યા છે તેવામાં કડીમા તમારા ભાડુઆત આવા કપડા કેમ પહેરે છે અને કેમ બહારના માણસોને ભાડુઆત રાખો છો જેવી સમયને વાતમાં બંને પડોશીઓ વચ્ચે ધીગાણું મચી ગયું હતું. પડોશીઓ વચ્ચે ધીંગાણું થતાં લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા. ઘટનાને લઇ કડી પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર