District

ગરબાડા તાલુકાના નળવાઈથી પાવાગઢ પગપાળા જતા એક ગ્રુપને નડ્યો અકસ્માત

- અકસ્માતની આ ઘટનામાં બેના મૃત્યુ

- એકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો

વિપુલ જોષી, ગરબાડા, મંગળવાર

 ગરબાડા તાલુકાના નળવાઇ ગામનો એક સંઘ પગપાળા પાવાગઢ જવા માટે માતાજીનો રથ લઈને નીકળ્યો હતો પરંતુ રસ્તામાં અકસ્માત નડતા બે લોકોના મૃત્યુ થયા છે જ્યારે અન્ય એકને ગંભીર જાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે માતાજીના રથ ને પણ નુકસાન થયું છે. 

  ગરબાડા તાલુકાના નળવાઈ ગામનો એક 25 થી 30 લોકોનો સંઘ તારીખ 16 ના બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ પગપાળા પાવાગઢ માતાજી નો રથ લઈને જવા માટે વાયા ગરબાડાથી દાહોદ થઈને નીકળ્યો હતો જે સંઘ ને રાત્રિના સમયે રોઝમ ખાતે અજાણ્ય વાહને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જે અકસ્માતની ઘટનામાં નળવાઇ ગામના રતન કમજી મોહણીયા અને મુકેશ બદીયા સંગાડા બે લોકોના મૃત્યુ થયા હતા  જ્યારે અન્ય એક ને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે  માતાજીના રથને પણ નુકસાન થયું છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી હતી ઉલ્લેખની એ છે કે નળવાઈ ગામના પગપાળા પાવાગઢ જતા આ યુવાનો પાસે માતાજીનું રથ ન હોવાના કારણે તેઓ માતાજીનું રથ ભે ગામેથી લાવ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગરબાડા તાલુકાના નળવાઈથી પાવાગઢ પગપાળા જતા એક ગ્રુપને નડ્યો અકસ્માત