District

ગાંધીનગરના સેક્ટર-૧૧ એસ.ટી.ડેપોમાંથી બસમાં ચઢતી વખતે મુસાફરનો ફોન ચોરાયો
 

ગાંધીનગરના સેક્ટર-૧૧ એસ.ટી.ડેપોમાંથી બસમાં ચઢતી વખતે મુસાફરનો ફોન ચોરાયો
 

- કુડાસણ ગામનો યુવાન વિસનગર ખાતે જઈ રહ્યો હતો 
- ચોરે ભીડનો લાભ લઈને ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લીધો

ગાંધીનગર, શુક્રવાર 

    ગાંધીનગરના કુડાસણ ગામનો યુવાન વિસનગર નોકરી ખાતે જવા માટે બસમાં અપડાઉન કરે છે. દરમિયાન તેઓ નિત્યક્રમ અનુસાર સેક્ટર-૧૧ એસ.ટી.ડેપોમાં આવી પ્લેટ ફોર્મ નં.-૩થી અમદાવાદ-પિંપળદરની બસ આવતા તેમાં બેસવા જતાં ભીડનો લાભ લઈને અજાણ્યા ઇસમે તેમના ખિસ્સામાંથી મોબાઈલ શેરવી લીધો હતો. જે બાદ મોબાઇલની ચોરી થયાની જાણ થતાં આ અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ થઈ છે. 

    મળતી વિગત અનુસાર ગાંધીનગરના કુડાસણ ગામે રહેતા નિતિનકુમાર જ્યંતીભાઇ પટેલ વિસનગર એપ્પલ વુડ ઇન્ટરનેશનલ સ્કુલમાં એડમીન તરીકે નોકરી કરે છે. ગઈ કાલે તેઓ  નોકરીના સ્થળ ઉપર જવા માટે ગાંધીનગર સેક્ટર-૧૧ એસ.ટી.ડેપોમાં આવીને  પ્લેટ ફોર્મ નં.-૩ સામે વિસનગર જવાની બસની રાહ જોઈને ઉભા હતા અમદાવાદ-પિંપળદર બસ આવતાં બસમાં બેસવા માટે જતાં લોકોની ભીડ હોવાથી ભીડનો લાભ લઈને કોઈ ઇસમે તેમના શર્ટના ખિસ્સામાં મૂકેલો ફોન શેરવી લીધો હતો. બાદમાં જ્યારે નીતિનકુમારે ખિસ્સામાં તપસતા મોબાઈલ ફોન જણાયો ન હતો તેથી બસમાંઅ તેમ જ આજુઆજુમાં ફોનની શોધખોળ કરતાં ફોન ન મળતા અંતે ચોરી થયાનું સામે આવ્યું હતું. તેથી નીતિન કુમારે અજાણ્યા ઈસમ સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

ગાંધીનગરના સેક્ટર-૧૧ એસ.ટી.ડેપોમાંથી બસમાં ચઢતી વખતે મુસાફરનો ફોન ચોરાયો