International

જાપાનમાં જોરદાર ભૂંકપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર 6.6ની તીવ્રતા નોંધાઈ, સુનામીને લઇ એલર્ટ જાહેર

જાપાનમાં જોરદાર ભૂંકપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર 6.6ની તીવ્રતા નોંધાઈ, સુનામીને લઇ એલર્ટ જાહેર

- હવામાન એજન્સીએ આગાહી કરી છે કે જાપાનના ઇઝુ દ્વીપ પર સમુદ્રના મોજા 1 મીટર સુધી ઉછળશે
- સુનામીને લઈને પણ ચેતવણી જારી કરવામાં આવી

જાપાન, ગુરુવાર 

  જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 6.6 હોવાનું કહેવાય છે. આ પછી, હવામાન એજન્સીએ આગાહી કરી છે કે જાપાનના ઇઝુ દ્વીપ પર સમુદ્રના મોજા 1 મીટર સુધી ઉછળશે. આ ઉપરાંત સુનામીને લઈને પણ ચેતવણી જારી કરવામાં આવી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6ની નોંધાઈ હતી. સરકારે એક એડવાઈઝરી જારી કરીને લોકોને દરિયાકિનારા અને નદી કિનારાથી દૂર રહેવાની ચેતવણી આપી છે. હવામાન એજન્સીએ જાપાનના ઇઝુ ટાપુ પર 1 મીટર ઊંચા મોજાંની આગાહી કરી છે, જ્યારે પૂર્વમાં ચિબા પ્રીફેક્ચરથી પશ્ચિમમાં કાગોશિમા પ્રીફેક્ચર સુધીના વિસ્તારમાં 0.2 મીટર સુધીના મોજાંની આગાહી છે. સાવચેતીના ભાગ રૂપે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને ઉચ્ચ સ્થળોએ ખસી જવાની સલાહ આપવામાં આવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

2011માં આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી
  જાપાનને વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં ગણવામાં આવે છે. 2011માં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે આવેલી સુનામીએ ઉત્તર જાપાનના મોટા ભાગનો નાશ કર્યો હતો. ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટને પણ ભારે નુકસાન થયું હતું.ભારતમાં પણ આ દિવસોમાં ભૂકંપના આંચકા ખૂબ જ અનુભવાઈ રહ્યા છે. મંગળવારે (3 ઓક્ટોબર) બપોરે લગભગ 2:53 વાગ્યે દિલ્હી-NCRમાં રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા સાથેનો ભૂકંપ આવ્યો હતો. સાથે જ નેપાળમાં અનેક વખત ભૂકંપ આવી ચૂક્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

જાપાનમાં જોરદાર ભૂંકપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર 6.6ની તીવ્રતા નોંધાઈ, સુનામીને લઇ એલર્ટ જાહેર