District

ગાંધીનગરમાં અડાલજ ગામે આવેલી હોસ્ટેલમાંથી વિધ્યાર્થીના બાઇકની ઉઠાંતરી

ગાંધીનગરમાં અડાલજ ગામે આવેલી હોસ્ટેલમાંથી વિધ્યાર્થીના બાઇકની ઉઠાંતરી

- રાજકોટના યુવકે હોસ્ટેલમાં બાઇક પાર્ક કર્યું હતું 
- અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ 

ગાંધીનગર,બુધવાર 

  ગાંધીનગરમાં વાહન ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક બનાવ અડાલજ ગામેથી સામે આવ્યો છે જ્યાં રાજકોટનો યુવક ગાંધીનગરમાં અડાલજ ગામે અન્ન પુર્ણા ધામ હોસ્ટેલમાં રહીને વિશ્વકર્મા એન્જીનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. ત્યારે તેઓ તેમના મિત્ર સાથે બહાર ગયા હતા જે બાદ બાઇક હોસ્ટેલમાં નીચે પાર્ક કરી પોતાના રૂમ ઉપર ગયા હતા. જો કે બીજા દિવસે જ્યારે યુવક પાર્ક કરેલા બાઇકને લેવા માટે જતાં બાઇક ના મળ્યું ન હતું. બાઈકની આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કર્યા બાદ પણ ન મળતા અંતે બાઇક ચોરીની અડાલજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. 

  પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજકોટનો ભાર્ગવ શૈલેષભાઇ સાંગાણી ગાંધીનગરના અડાલજ ગામે અન્ન પુર્ણા ધામ હોસ્ટેલમાં રહી વિશ્વકર્મા એન્જીનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. દરમિયાન તેઓ મિત્ર નિરવ સાથે બાઇક લઈને અડાલજ અન્ન પુર્ણા ધામ હોસ્ટેલમાં પાર્ક કરીને રૂમ પર ગયા હતા. જે બાદ સવારે જ્યારે પાર્ક કરેલા બાઇકની જગ્યાએ આવતા ત્યાં બાઇક જણાઈ આવ્યું ન હતું. આજુબાજુમાં પણ તપાસ અને શોધખોળ કરતાં બાઈકનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. અંતે બાકની કોઈ ઇસમે ચોરી કરી હોવાનું માલૂમ પડતાં ભાર્ગવે અજાણ્યા ઈસમ સામે બાઇક ચોરીની અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બાઇક ચોરીના બનાવને પગલે હૉસ્ટેલમાં રહેતા અને પોતાના વાહન ધરાવતા અન્ય વિધ્યાર્થીઓમાં પણ વાહન ચોરીનો ભય પ્રસર્યો છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગરમાં અડાલજ ગામે આવેલી હોસ્ટેલમાંથી વિધ્યાર્થીના બાઇકની ઉઠાંતરી