District

હિંમતનગરના મોતીપુરા પાસે ડાલાના વ્હીલ નીચે કચડાઈ જતાં સારવાર દરમિયાન મહિલાનું મોત 

હિંમતનગરના મોતીપુરા પાસે ડાલાના વ્હીલ નીચે કચડાઈ જતાં સારવાર દરમિયાન મહિલાનું મોત 

- મોતીપુરાનો પરિવાર મોટર સાઇકલ પર હિંમતનગર બજારમાં જઈ રહ્યો હતો 
- ડાલાના ચાલકે મોટર સાઈકલને ટક્કર મારતા સવાર પુત્ર અને માતા રોડ પર ફંગોળાયા 

હિંમતનગર, સોમવાર 

  હિંમતનગરના મોતીપુરાનો પરિવાર મોટર સાઇકલ પર હિંમતનગર બજારમાં ખરીદી કરવા માટે  જઈ રહ્યો હતો ત્યારે મોતીપુરા ઉમાશંકર બ્રીજ નજીક પહોચતા અજાણ્યા ડાલાના ચાલકે તેનું ડાલુ પૂરઝડપે ચલાવી લાવી મોટર સાઈકલને ટક્કર મારતા સવાર પુત્ર અને માતા રોડ પર ફંગોળાઈને નીચે પડતા ડાલાનું ડ્રાયવર સાઇડનું વ્હિલ મહિલા પરથી નીકળી જતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તાત્કાલિક ખાનગી વાહનમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે મૃત જાહેર કરતાં પરિવાર દુઃખમાં ગરકાવ થયો હતો. આ અંગે મૃતકના પતિએ અજાણ્યા ડાલા ચાલકે ફરિયાદ નોંધાવી છે. 

  મળતી વિગત અનુસાર હિંમતનગરના મોતીપુરા ખાતે રહેતા રાજેશ બબલાભાઇ ડામોર ગઇ કાલે પત્નિ તથા દિકરા સાથે હિંમતનગર બજારમાં ખરીદી કરવા માટે મોટર સાઇકલ પર સવાર થઈને ખરીદી કરવા માટે બજારમાં જતા હતા. દરમિયાન મોતીપુરા ઉમાશંકર બ્રીજ નજીક પહોચતા પાછળથી એકપીક અપ ડાલા ચાલકે પીક અપ ડાલું પુરઝડપે ગફલતભરી રીતે પાછળથી ચલાવી લાવી અચાનક મોટર સાઈકલને ટક્કર મારતા પત્નિ દક્ષા તથા દિકરો બંને રોડ પર પડી જતાં પીકઅપ ડાલાનું પાછળનું ડ્રાયવર સાઇડનું વ્હિલ તેમની પત્ની પરથી નીકળી જતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી ડાલાનો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો એકઠા થઈ જતાં પત્નીને ખાનગી વાહનમાં જયુપીટર હોસ્પીટલ ખાતે લઇ ગયા હતા.જે બાદ વધુ સારવાર માટે હિંમતનગર સીવીલ હોસ્પિટલ જઈ જતાં રસ્તામાં જ પત્ની દમ તોડી દેતા હોસ્પિટલમાં હાજર તબીબે મૃત જાહેર કરી દેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડી સમગ્ર મામલે રાજેશભાઈએ અજાણ્યા ડાલા ચાલક સામે હિંમતનગર એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

હિંમતનગરના મોતીપુરા પાસે ડાલાના વ્હીલ નીચે કચડાઈ જતાં સારવાર દરમિયાન મહિલાનું મોત