District

ગાંધીનગરના ધોળાકુવામાં તારી બહેનને ફોન પાછો આપી દેજે તેમ કહીને યુવકને ધમકી

ગાંધીનગરના ધોળાકુવામાં તારી બહેનને ફોન પાછો આપી દેજે તેમ કહીને યુવકને ધમકી

- પિતા -  પુત્ર વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી

- યુવક સાથે ઝપાઝપી કરીને તેને ધાક ધમકી આપી

ગાંધીનગર, બુધવાર

  ગાંધીનગરના ધોળાકુવા ખાતે રહેતા યુવકે તેની બહેનનો મોબાઇલ લઈ લીધો હોવાથી ગામમાં રહેતા એક ઈસમે યુવકને ફોન તેની બહેનને પરત આપી દેવાનું કહીને તેને ધાક ધમકી આપી હતી. જોકે, યુવકે ફોન પરત આપવાની ના પાડતા યુવક સાથે ઝપાઝપી કરી હતી. આ મામલે યુવકે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. .ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ગાંધીનગરના ધોળાકુવા ખાતે ચંચળ માતાના મંદિર પાસે રહેતા નરેશજી સરદારજી ઠાકોર રીક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ નરેશજીના ફોન ઉપર ગામમાં રહેતા વિક્રમ આતાજી ઠાકોરે ફોન કર્યો હતો. વિક્રમે જણાવ્યું હતું કે, તારે તારી બહેનને કાંઈ કહેવાનું નથી. તારી બહેન અને મારે સારા સંબંધો છે અને તે જે ફોન તારી બહેન પાસેથી લીધો છે તે ફોન તું તેને પાછો આપી દેજે તેમ કહેતાં નરેશે ફોન પરત નહીં આપવું તેમ કહ્યું હતું. જેથી વિક્રમએ ફોન મુકી  દીધો હતો અને થોડા સમય બાદ તે પોતાના પુત્ર જીગ્નેશ સાથે નરેશના ઘરે લાકડાના ધોકા લઈને આવ્યો હતો. જ્યાં નરેશને અપશબ્દો બોલીને ઝપાઝપી કરી મૂઢ માર માર્યો હતો. આ સમયે આસપાસથી અન્ય લોકો દોડી આવતા વિક્રમ અને તેનો પુત્ર જીગ્નેશ ત્યાંથી જતા રહ્યા હતા. આ દરમિયાન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. આ બાબતે નરેશજી ઠાકોરની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે વિક્રમ આતાજી ઠાકોર અને જીગ્નેશ વિક્રમ ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગરના ધોળાકુવામાં તારી બહેનને ફોન પાછો આપી દેજે તેમ કહીને યુવકને ધમકી