- યુવાન પર ધારદાર હથિયારથી જીવલેણ હુમલો કર્યા બાદ 4 શખ્સો ફરાર
- 4 આરોપીઓ સામે સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
ગાંધીનગર, બુધવાર
ગાંધીનગરમાં અગાઉ ઝઘડાની અદાવતે યુવક પર ચાર શખ્સોએ હુમલો કરતાં તેને ઇજા થઇ હતી. યુવાન પર ધારદાર હથિયારોથી જીવલેણ હુમલો કર્યા બાદ 4 શખ્સો ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી ચારેય હુમલાખોરોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર