- યુવક લઘુશંકા માટે જતાં ઇસમો એક્ટીવા લઈને ફરાર થઈ ગયા
- પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી
ગાંધીનગર, ગુરુવાર
ગાંધીનગરમાં વાહન ચોરીના બનાવોમાં છાસવારે વધારો થયો છે. અવાર નવાર વાહન ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ એક ઘટના અડાલજ નર્મદા કેનાલ બ્રિજ પાસેથી સામે આવી છે જ્યાં યુવક સાઇડમાં એક્ટીવા પાર્ક કરીને લઘુશંકા માટે જતાં બે ઇસમો એક્ટીવા લઈને ફરાર થઈ ગયા હતા. આંખના પલકારે એક્ટીવાની ઉઠાંતરી થતાં યુવકે બે અજાણ્યા ઇસમો સામે એક્ટીવા ચોરીની ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદના ચાંદખેડા રહેતા મનિષે મહેન્દ્ર સૈની ડેકોરેશનનુ કામનું કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલ તેઓ એકટીવા લઈને અડાલજ થી વૈષ્ણાવદેવી સર્કલ તરફ જતાં હતા ત્યારે અડાલજ નર્મદા કેનાલ બ્રિજ પાસે એક્ટીવા પાર્ક કરીને લઘુશંકા માટે ગયા હતા. દરમિયાન બે અજાણ્યા ઇસમો આવી એક્ટીવા લઈને ફરાર થઈ ગયા હતા. જે બાદ આજુબાજુના વિસ્તારોમાં તપાસ કરતાં એક્ટીવા મળી આવ્યું ન હતું. બંને ઇસમોએ એક્ટીવાની ઉઠાંતરી કરી હોવાની ફરિયાદ મનિષે અડાલજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો