International

કેનેડા બાદ હવે ઇંગ્લેન્ડમાં ખાલિસ્તાનીઓએ ભારતીય તિરંગાનું અપમાન કર્યું

કેનેડા બાદ હવે ઇંગ્લેન્ડમાં ખાલિસ્તાનીઓએ ભારતીય તિરંગાનું અપમાન કર્યું

- તિરંગા ઉપર ગૌમૂત્ર રેડી તેના પર પગ પણ મૂક્યો

- ખાલિસ્તાની આતંકવાદી ગુરુચરણસિંહનું કારસ્તાન

લંડન, ગુરૂવાર

  ખાલિસ્તાનીઓ દ્વારા કેનેડા બાદ હવે ઇંગ્લેન્ડમાં પણ ભારત વિરોધી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. યુકેમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરુચરણસિંહ દ્વારા તિરંગા ઉપર ગૌમૂત્ર રેડીને તેનું અપમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેણે ઇંગ્લેન્ડના પી.એમ ઋષિ સુનકની પણ મજાક ઉડાવી હતી. હાલમાં આ ઘટનાને લઈને ભારતીયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિર્જરની હત્યા બાદ કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ તેજ કરવામાં આવી હતી. જેને લઈને ભારત દ્વારા પણ આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. જોકે હવે કેનેડા બાદ ઇંગ્લેન્ડમાં પણ ખાલિસ્તાનીઓ દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. ઇંગ્લેન્ડમાં ગુરુચરણ સિંહે તેના આગરી તો સાથે મળીને ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા અને રસ્તા ઉપર ફેંક્યા બાદ તેની ઉપર ગૌમુત્ર રેડી દીધું હતું બાદમાં ગૌમૂત્રની બોટલને તિરંગા ઉપર મૂકીને વડાપ્રધાન ઋષિ સોનકને તેઓ આવીને તેને પી શકે છે તેમ કહીને તેમની પણ મજાક ઉડાવી હતી. આ ઘટનાને લઈને ભારતીય માં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઇંગ્લેન્ડમાં ખાલી સ્થાને પ્રવૃત્તિઓ તેજ ન બને તે માટે સુરક્ષા કર્મીઓ પણ સતેજ બન્યા છે. હવે આ મામલે ભારત દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે તે જોવું રહ્યું.‌ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

કેનેડા બાદ હવે ઇંગ્લેન્ડમાં ખાલિસ્તાનીઓએ ભારતીય તિરંગાનું અપમાન કર્યું