Gujarat

હાશકારો : સિંગતેલના ભાવમાં દોઢ મહિના બાદ મોટો ઘટાડો થયો 

હાશકારો : સિંગતેલના ભાવમાં દોઢ મહિના બાદ મોટો ઘટાડો થયો 

- ૩૦૦૦ને પાર કરી ચૂકેલો ભાવ હવે ૨૯૦૦ની અંદર આવી ગયો
- મગફળીની ધૂમ આવક થતાં કૃત્રિમ ભાવવધારાનો ફૂગ્ગો ફૂટી ગયો

ગાંધીનગર,ગુરુવાર

  સિંગતેલના ભાવ કેટલાય સમયથી ભડકે બળી રહ્યા હતા અને તેલનો ડબ્બો ૧૫ કિલોનો ડબ્બો ૩ હજારની સપાટીને કૂદાવી ગયો હતો. જાે કે, હવે મગફળીની ધૂમ આવક શરૂ થઈ જતાં કૃત્રિમ રીતે જે ભાવવધારો થયો હતો તેનો ફૂગ્ગો ફૂટી ગયો છે. દોઢ મહિના પહેલાં ૩ હજારને પાર ભાવ થઈ ગયો હતો તે હવે ઘટીને ૨૯૦૦ની અંદર આવી ચૂક્યો છે. હજુ પણ આવનારા સમયમાં એટલે કે દિવાળી પહેલાં ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. છેલ્લા સપ્તાહમાં જ તેલના ભાવમાં રૂા.૧૯૦નો ઘટાડો થયો છે જેના કારણે લોકોને હાશકારો થયો છે. 

  છેલ્લા કેટલાય સમયથી મગફળીના ભાવ ભડકે બળી રહ્યા હતા અને ઓઈલ મિલરો એવું કહેતા હતા કે, પીલાણ માટે આવતી મગફળીની આવક ઓછી હોવાથી ભાવવધારો થઈ રહ્યો છે. જાે કે, આ વાત કોઈને ગળે ઉતરે તેમ નહોતી. તેલિયા રાજાઓએ કૃત્રિમ ભાવવધારો કર્યો હતો અને હવે એ ફૂગ્ગો ફૂટી રહ્યો છે. નવી મગફળીની આવક શરૂ થઈ જતાં જ તેલના ભાવમાં ઘટાડાની શરૂઆત થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં ૧૯૦ રૂપિયાનો ઘટાડો થયો છે અને આવનારા દિવસોમાં એટલે કે દિવાળી પહેલા પણ ભાવમાં ઘટાડો થઈ શકે છે. નવરાત્રિમાં જ રાજ્યના યાર્ડોમાં મગફળીની ધૂમ આવક શરૂ થઈ જશે અને તેના કારણે તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે અને તેલના ડબ્બાનો ભાવ રૂ.૨૫૦૦ની આસપાસ આવી શકે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

હાશકારો : સિંગતેલના ભાવમાં દોઢ મહિના બાદ મોટો ઘટાડો થયો