- આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો પુત્ર છેલ્લા ચાર દિવસથી ગુમ
- આતંકી હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદનો મૃતદેહ મળી આવ્યો
પાકિસ્તાન, રવિવાર
મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો પુત્ર છેલ્લા ચાર દિવસથી ગુમ છે. ISI તેને શોધી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. આ દરમિયાન એવા સમાચાર છે કે આતંકી હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદનો મૃતદેહ મળી આવ્યો છે. તેનું અપહરણ કર્યા બાદ બદમાશોએ તેની હત્યા કરી નાખી. કમાલુદ્દીન સઈદ 26મી સપ્ટેમ્બરથી ગુમ હોવાના અહેવાલ છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર