District

અમદાવાદની શાળામાં વિદ્યાર્થીનીને અડપલાં કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરાયો

અમદાવાદની શાળામાં વિદ્યાર્થીનીને અડપલાં કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરાયો

- શાળામાં રજૂઆતનું કોઈ પરિણામ ન આવ્યા બાદ વાલી દ્વારા DEO ને રજૂઆત કરવામાં આવી હતી

- શિક્ષકને સસ્પેન્ડ કરીને ડી.ઈ.ઓ કચેરીએ રિપોર્ટ કરવામાં આવ્યો

અમદાવાદ, મંગળવાર

  અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરનાર શિક્ષકને DEO ના આદેશ બાદ શાળા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીની ફરિયાદ બાદ શાળાએ કોઈ પગલાં ન ભરતા અંતે વાલી દ્વારા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

  અમદાવાદમાં આવેલી જૂની અને જાણીતી શ્રેયસ સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે શિક્ષકે શારીરિક હડપલા કર્યા હતા જે બાબતે વિદ્યાર્થીનીએ શાળામાં રજૂઆત કરી હતી પરંતુ તેની રજૂઆતોને શાળા દ્વારા ધ્યાનમાં લેવામાં આવી ન હતી જેથી આ બાબતે વિદ્યાર્થીનીએ ઘરે પોતાના વાલીને જાણ કરતા વાલી દ્વારા પણ આ બાબતે શાળામાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ શાળા દ્વારા રજૂઆતને કોઈ દાદ આપવામાં આવી ન હતી અને શિક્ષક સામે કોઈ જ પગલાં ભરવામાં આવ્યા ન હતા અંતે વાલીએ આ મામલે શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા મામલાની ગંભીરતા ને ધ્યાને લઈને શિક્ષણ અધિકારી દ્વારા તુરંત જ શિક્ષક‌ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેને પગલે હવે શાળા દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને આ બાબતનો રિપોર્ટ DEO કચેરીએ સુપ્રત કરવામાં આવ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અમદાવાદની શાળામાં વિદ્યાર્થીનીને અડપલાં કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરાયો