- મુખ્ય માર્ગની જગ્યાએ શેરીઓમાંથી રીક્ષા લેવડાવે છે
- પ્રસાદના નામે પેંડા ખવડાવીને રીક્ષા ચાલક બેભાન થતાં પૈસા લૂંટીને ફરાર થઈ જાય છે
અમદાવાદ, સોમવાર
અમદાવાદમાં મહિલાઓની એક ચોક્કસ ટોળકી દ્વારા રીક્ષા ચાલકોને લૂંટવામાં આવી રહ્યા છે. આ મહિલાઓ દ્વારા પ્રસાદના નામે રિક્ષાચાલકોને પેંડા ખવડાવીને, રીક્ષા ચાલક બેભાન થાય કે તેમના પૈસા તેમજ અન્ય મત્તાઓ લૂંટી લેવામાં આવી રહી છે. મણિનગર અને કાગડાપીઠમાં આ બનાવ બન્યા બાદ હાલમાં પોલીસ પણ આ દિશામાં ખાનગી રહે તપાસ કરી રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર