- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
- આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવી છે. પરંતુ, આ દરમિયાન હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
- જેમાં હાર્દિક બોલ ફેંકતા પહેલા બોલને કંઈક કહેતો જોવા મળી રહ્યો છે... નવાઈની વાત તો એ છે કે હાર્દિક તેના આગલા જ બોલ પર વિકેટ પણ લે છે
અમદાવાદ, શનિવાર
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવી છે. પરંતુ, આ દરમિયાન હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક બોલ ફેંકતા પહેલા બોલને કંઈક કહેતો જોવા મળી રહ્યો છે... નવાઈની વાત તો એ છે કે હાર્દિક તેના આગલા જ બોલ પર વિકેટ પણ લે છે.