District

IND vs PAK : શું મેચમાં વરસાદ વિલન બનશે ? તો ચાલો જાણીએ

IND vs PAK : શું મેચમાં વરસાદ વિલન બનશે ? તો ચાલો જાણીએ

- વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે

 - આ હાઈવોલ્ટેજ મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં 1 લાખ 32 હજાર પ્રશંસકોની સામે રમાશે

- પરંતુ, ચાહકોને ચિંતા છે કે શું આ મેચમાં વરસાદ વિલન બનશે? 

અમદાવાદ, શુક્રવાર

  વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. આ હાઈવોલ્ટેજ મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં 1 લાખ 32 હજાર પ્રશંસકોની સામે રમાશે. પરંતુ, ચાહકોને ચિંતા છે કે શું આ મેચમાં વરસાદ વિલન બનશે? તો ચાલો જાણીએ મેચ પહેલા અમદાવાદનું હવામાન કેવું રહેશે શનિવારે...

કેવું રહેશે અમદાવાદનું હવામાન?
  IND vs PAK મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકોને જણાવી દઈએ કે, શનિવારે અમદાવાદમાં આકાશ વાદળછાયું રહેશે અને વરસાદની સંભાવના છે. પરંતુ ચિંતા કરશો નહીં, કારણ કે મેચ રદ થવાની કોઈ શક્યતા નથી. વરસાદની 2 થી 5% શક્યતા છે. તાપમાન 35 થી 26 ડિગ્રી સુધી હોઇ શકે છે. ભેજ 51% થી 59% સુધીની હોઈ શકે છે. 8 થી 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાનની આગાહીને જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પૂર્ણ ઓવરની એટલે કે 50-50 ઓવરની રમાશે. જો આપણે ODI વર્લ્ડ કપમાં IND vs PAK મેચના ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો, આજ સુધી ટીમ ઈન્ડિયા ઈતિહાસમાં પાકિસ્તાન સામે ક્યારેય હારી નથી. બંને ટીમો 7 વખત સામસામે આવી ચુકી છે અને ટીમ ઈન્ડિયાએ તમામ 7 મેચ જીતી છે. આવી સ્થિતિમાં ભારત રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યું છે. જ્યારે પાકિસ્તાને પહેલા નેધરલેન્ડ અને પછી શ્રીલંકાને હરાવ્યું હતું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

IND vs PAK : શું મેચમાં વરસાદ વિલન બનશે ? તો ચાલો જાણીએ