District

અમદાવાદમાં આઇ.ટી.ના દરોડા : 20 થી વધુ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

અમદાવાદમાં આઇ.ટી.ના દરોડા : 20 થી વધુ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

- 100 વધુ અધિકારીઓ સર્ચની કામગીરી કરી રહ્યા છે

- કેમિકલના મોટા વેપારીઓને ત્યાં દરોડાને લઈને ચકચાર

અમદાવાદ, બુધવાર

  અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કેમિકલના વેપારીઓને ત્યાં દરોડા પાડીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આઈટી વિભાગના દરોડાને પગલે વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 100 થી વધુ અધિકારીઓ દ્વારા 20 થી વધુ સ્થળોએ હાલમાં સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે. આ અગાઉ બિલ્ડરોને ત્યાં આઈ.ટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  અમદાવાદમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કેમિકલના મોટા વેપારીઓને ત્યાં દરોડો કરીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના કેમિકલમાં મોટા વેપારી કેયુર શાહ સહિતના અન્ય વેપારીઓને ત્યાં પણ હાલમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે. 100 થી વધુ અધિકારીઓ 20 થી વધુ જગ્યાઓ ઉપર દરોડા કરીને સર્ચની કામગીરીમાં જોતરાયા છે. તપાસના અંતે બેનામી વ્યવહારો મળી આવે છે કે નહીં તે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, વીસેક દિવસ પહેલાં જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બિલ્ડરોને ત્યાં દરોડા કરીને સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે હવે કેમિકલના વેપારીઓને ત્યાં દરોડાને લઈને ચકચાર મચી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અમદાવાદમાં આઇ.ટી.ના દરોડા : 20 થી વધુ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું