District

અમદાવાદમાં બાળકોને કોળિયો પીરસતી મહિલાને કાળભરખી ગયો : મધ્યાહન ભોજનના હેલ્પરનું હાર્ટ એટેકથી મોત

અમદાવાદમાં બાળકોને કોળિયો પીરસતી મહિલાને કાળભરખી ગયો : મધ્યાહન ભોજનના હેલ્પરનું હાર્ટ એટેકથી મોત

- 60 વર્ષના મહિલાને cpr અપાયો પણ જીવ ન બચાવી શકાયો

- વિવેકાનંદ નગરમાં ગુજરાતી શાળા નંબર એકની ઘટના
 

અમદાવાદ, શુક્રવાર

  અમદાવાદમાં મધ્યાહન ભોજનમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા એક 60 વર્ષના મહિલાનું આજે હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. વિવેકાનંદ નગરમાં આવેલી ગુજરાતી શાળા નંબર ૧ માં ભોજન પીરસી રહેલ મહિલા એકાએક ઢળી પડ્યા બાદ 108 ની ટીમ દ્વારા તેમને સી.પી.આર પણ આપવામાં આવ્યો હતો. પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. 

Embed Instagram Post Code Generator

  અમદાવાદમાં વિવેકાનંદ નગરમાં આવેલી ગુજરાતી શાળા નંબર ૧ માં આંગણવાડીમાં ભોજન પીરસવાનું કામ કરતા ૬૦ વર્ષના હેલ્પર આજે રોજના નિયમ પ્રમાણે શાળાએ આવ્યા હતા. સવારે 10:30 વાગ્યાના અરસામાં તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. હજી કોઈ તબીબી સહાય મળે તે પહેલાં જ તેઓ એકાએક ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે શાળામાં અફરાતફરી મચી ગઈ હતી. તુરંત જ 108 ની ટીમને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને મહિલાને cpr આપીને તેમના હૃદયને ફરીથી ધબકતું કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા મળી ન હતી. મહિલાના મોતને લઈને શાળા અને પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુના બનાવમાં ચિંતાજનક વધારો થયો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો