Gujarat

અંબાલાલ પટેલે કહી જ દીધું...મેઘરાજા ગરબે ઘૂમવા આવશે, રેઈનકોટ ભૂલતા નહી

અંબાલાલ પટેલે કહી જ દીધું...મેઘરાજા ગરબે ઘૂમવા આવશે, રેઈનકોટ ભૂલતા નહી

- નવરાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ જાેવા મળશે, ખેલૈયાઓની ઊંઘ ઊડી જશે
- ૧૭ ઓક્ટોબર બાદ તોફાની પવન સાથે વાવાઝોડું આવશે, તીવ્ર ગતિએ પવન ફૂંકાશે

ગાંધીનગર, સોમવાર

  રાજ્યમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે અને હવે ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે તો બીજી તરફ મોડી રાત પછી સામાન્ય ઠંડી અનુભવાય છે. વહેલી સવારે ઝાકળ પણ પડી રહી છે અને હવે ચોમાસાની વિદાય બાદ વરસાદની કોઈ શક્યતા નથી. જાે કે, પહેલા નોરતે વરસાદ દસ્તક દઈ શકે છે અને જેના કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સર્જાવવાની છે અને જેના કારણે પહેલા નોરતે જ વરસાદ આવી શકે છે અને આયોજકોના આયોજન ઉપર પાણી ફરી વળી શકે છે. ૧૭ ઓક્ટોબર બાદ તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે અને જેના કારણે દરિયો તોફાની બની શકે છે.ધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  અંબાલાલ પટેલે ડંકાની ચોટ ઉપર કહી દીધું કે, નવરાત્રિમાં મેઘરાજા ગરબે ઘૂમવા આવવાના છે અને તેથી રેઈન કોટ સાથે લઈ જવાનું ભૂલતા નથી. બંગાળની ખાડી અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અને જેના કારણે પહેલા નોરતે જ વરસાદ પડી શકે છે. નવરાત્રિના પહેલા નોરતે જ નહી પણ સમગ્ર નવરાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને દૂર્ગાષ્ટમી આસપાસ તોફાની વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે અને જેના કારણે ગરબાના આયોજકોના આયોજનો પણ ધોવાઈ શકે છે. અંબાલાલ કાકાએ કહ્યું કે, ચાલુ વર્ષ તોફાની છે અને વર્ષના અંતિમ દિવસો સુધી વાવાઝોડા આવી શકે છે અને તેનો સામનો કરવા માટે તૈયાર રહેજાે. અંબાલાલ કાકાએ કહ્યું કે, નવરાત્રિ બાદ દિવાળીના તહેવારો સમયે પણ મેઘરાજા આવી શકે છે અને તહેવારોની મજા બગાડી શકે છે. ચાલુ વર્ષે ચોમાસાની પેટર્ન અલગ જાેવા મળી હતી અને એ જ પેટર્ન હવે કમોસમી વરસાદની જાેવા મળશે. રાજ્યમાંથી હાલ સત્તાવાર રીતે વરસાદે વિદાય લીધી છે પણ સપ્ટેમ્બરમાં પડેલા સાંબેલાધાર વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેમાં કપાસ સહિતની ખેતીનો સફાયો થઈ ચૂક્યો છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અંબાલાલ પટેલે કહી જ દીધું...મેઘરાજા ગરબે ઘૂમવા આવશે, રેઈનકોટ ભૂલતા નહી