District

ગરબાડા પંથકમાંથી લુપ્ત થતી જતી ફાફડા થોર નામના કાંટાની પ્રજાતિ

- આ પ્રજાતિને થાવરીયા કાટાની પ્રજાતિ પણ કહેવામાં આવે છે 

વિપુલ જોષી,ગરબાડા, સોમવાર

  એક સમય હતો જ્યારે ગરબાડા પંથકમાં ફાફડા થોર કાંટા ની પ્રજાતિ વિપુલ પ્રમાણમાં જોવા મળતી હતી  ગમે તેવા વાતાવરણમાં આ પ્રજાતી ટકી રહે છે તેમજ આ જાતિ કે કેડરસ  પ્રજાતિમાં આવે છે જેનું વૈજ્ઞાનિક નામ ઓપનસીઆ ફાઈક્રસ ઇન્ડિકા છે આ ફાફડા થોરમાં લાલ કલરનું ફળ આવે છે જેને ગુજરાતીમાં ફીંડલા પણ કહેવાય છે જ્યારે અંગ્રેજીમાં પ્રીકીલ પિયર કહેવાય છે જેનો ઉપયોગ વિવિધ પ્રકારની દવામાં તો થાય જ છે જેમ કે વજન ઘટાડવા માટે તેમાં રહેલ ફાઇબર ને કારણે તે ભૂખ સંતોષવામાં મદદ કરે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  તેમજ તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો ભરેલા હોવાના કારણે આયુર્વેદ પ્રમાણે દવા માં પણ ઉપયોગમાં લેવામાં આવેછે  તેમજ ખાસ કરીને ખેતર સહિત ઘરોની આસપાસ રક્ષણ વાડ બનાવવા માટે પણ કરવામાં આવે છે પરંતુ પાછલા ઘણા સમયથી ફાફડા થોર નામની આ પ્રજાતિ લુપ્ત થતી હોવાનું જોવા મળી રહ્યું છે ખાસ કરીને આ પ્રજાતિ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને વિદેશોમાં પણ જોવા મળે છે  એક સમય હતો જ્યારે ગરબાડા પંથકમાં ફાફડા થોરની આ પ્રજાતિ વિપુલ પ્રમાણમાં જોવા મળતી હતી પરંતુ હાલમાં કાંટાવાળી આપણે પ્રજાપતિ લુપ્ત થતી હોવાનું જોવા મળી રહ્યું છે લોકવાયકા મુજબ એવું પણ સાંભળવા મળે છે કે આ કાંટો વાગવાથી અસહ્ય પીડા થાય છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગરબાડા પંથકમાંથી લુપ્ત થતી જતી ફાફડા થોર નામના કાંટાની પ્રજાતિ