District

રાજ્યમાં રખડતી ગાયને કારણે વધુ એક મોત : મૃત્યુ પહેલા પુત્ર સાથેની મુલાકાત અંતિમ મુલાકાત બની

રાજ્યમાં રખડતી ગાયને કારણે વધુ એક મોત : મૃત્યુ પહેલા પુત્ર સાથેની મુલાકાત અંતિમ મુલાકાત બની

- રાજકોટના જસદણમાં પતિની નજર સામે જ પત્નીનું મોત

- બાઈક લઈને દંપત્તિ પસાર થઈ રહ્યું હતું ત્યારે એકાએક ગાય આડી આવતા અકસ્માત સર્જાયો હતો 

રાજકોટ, સોમવાર

  રાજકોટના જસદણમાં બાઈક લઈને પસાર થઈ રહેલા દંપત્તિની સામે એકાએક ગાય આવતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપત્તિમાંથી મહિલાનો મોત થયું હતું, જ્યારે પતિ હાલમાં સારવાર હેઠળ છે. ઘટના મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોતાની નજર સામે પત્નીનું મોત થતા હાલમાં પતિ અને પરિવારજનો આઘાતમાં છે. હોસ્ટેલમાં રહેતા પુત્રને મળીને પરત ફરી રહેલી માતાને કાળા ભરખી જતા પુત્ર પણ આઘાતમાં છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  આટકોટના જંગવડ ગામે રહેતા ચંદ્રિકાબેન સિદ્ધપરા તેમના પતિ સાથે હોસ્ટેલમાં રહેતા પોતાના પુત્રને મળવા ગયા હતા જ્યાંથી તેઓ ઘરે પરત જઈ રહ્યા હતા તે સમયે હલેન્ડા રોડ નજીક એકાએક ગાય આડી ઉતરતા પતિ પત્ની બંને માર્ગ ઉપર પટકાયા હતા. જેમાં માથાના અને શરીરના ભાગે થયેલ ગંભીર ઇજાઓને કારણે ચંદ્રિકાબેનનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ હાલમાં સારવાર હેઠળ છે. થોડા સમય પહેલાં જ પુત્ર સાથે થયેલી મુલાકાત અંતિમ મુલાકાત બની હતી. હજી તો મમ્મીને મળ્યાનો આનંદ દીકરાના મનમાં હતો ત્યાં જ તેના મોતના સમાચાર આવતા દીકરો પણ ભાંગી પડ્યો છે. હાલમાં આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાઇકોર્ટની ટકોર છતાં હજી પણ રખડતા ઢોર રાજ્યના માર્ગો પર જીવલેણ સાબિત થઈ રહ્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

રાજ્યમાં રખડતી ગાયને કારણે વધુ એક મોત : મૃત્યુ પહેલા પુત્ર સાથેની મુલાકાત અંતિમ મુલાકાત બની