District

વધુ એક હૃદય ધબકારો ચૂક્યું ! આણંદમાં પોલીસ કર્મચારીનું હાર્ટએટેકના કારણે મૃત્યુ

વધુ એક હૃદય ધબકારો ચૂક્યું ! આણંદમાં પોલીસ કર્મચારીનું હાર્ટએટેકના કારણે મૃત્યુ

- હાર્ટ એટેક જીવલેણ નિવડ્યો : 57 વર્ષના કોન્સ્ટેબલ સુરેશ મકવાણાનું હાર્ટ એટેકના કારણે મોત
- SC-ST સેલમાં બજાવતા હતા ફરજ

આણંદ, મંગળવાર 

  આણંદમાં પોલીસ કર્મચારીનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે. 57 વર્ષના કોન્સ્ટેબલ સુરેશ મકવાણાનું હાર્ટએટેકના કારણે  મોત નિપજયું છે. તેમના અકાળે મોતથી પરિવારજનો ઉપરાંત પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાનાં એસસીએસટી સેલમાં ફરજ બજાવતા 57 વર્ષીય પોલીસ કર્મીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તેમના અકાળે મોતથી પરિવારજનો ઉપરાંત પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ હતી. આણંદ જિલ્લાનાં એસસીએસટી ડીવાયએસપીની કચેરીમાં એએસઆઈ સુરેશભાઈ મણીભાઈ મકવાણા ફરજ બજાવતા હતા. સોમવારે સવારે તેઓ રાબેતા મુજબ ફરજ પર આવ્યા હતા. જોકે, તેમને અચાનક દુ:ખાવો ઉપડતાં જ તેઓ દવા લેવા માટે હોસ્પિટલ ગયા હતા. ત્યારે દવા લેવા ગયેલા પોલીસ કર્મી ક્લિનિકમાં ઢળી પડ્યાં હતા. જ્યા તેમનું મૃત્યુ થયું હતું. યુવાઓ બાદ હવે તરુણ વયના લોકોમાં પણ હાર્ટએટેકનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે ચિંતાનો વિષય છે. ત્યારે આજે બે વિધાર્થીઓના હાર્ટ એટેકથી મોટ નિપજ્યા છે. જેમાં મૂળ જામનગર શહેરના કામદાર કોલોનીમાં વસવાટ કરતા વેપારી સચિનભાઈ ગઢેચા નો પુત્ર મુંબઈ કાંદિવલીમાં ધોરણ 9 માં અભ્યાસ કરતો હતો, એવામાં ગઈકાલે યોગા કરતા સમયે ઓમ નામના આ 13 વર્ષીય તરુણને બેચેની થઇ અને હાર્ટએટેક આવી જતા મુંબઈથી જામનગર પરિવારને આ સમાચાર મળતા પરિવારના સભ્યો મુંબઈ ખાતે દોડી ગયા હતા. આજે બપોરે ઓમ નામના આ 13 વર્ષીય તરુણના મૃતદેહને લઈને જામનગર ખાતે આવી પહોચ્યા હતા, જામનગર નિવાસ સ્થાન ખાતે મૃતદેહ પહોચતા પરિવારજનો ભારે કલ્પાંત કર્યો હતો. કારણ કે પરિવારનો લાડકવાયો 13 વર્ષીય તરુણ અચાનકથી પરિવારમાંથી વિદાય લેતા પરિવાર પર આભ તૂટી પડ્યાની સ્થિતિ જોવા મળી હતી. જયારે બીજી તરફ જેતપુરમાં 18 વર્ષની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મૃતક વિદ્યાર્થીની સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી હતી. BCAમાં અભ્યાસ કરતી કશીશ પીપળવાનું હોસ્ટેલમાં મોત થયું હતું. મૃતક વિદ્યાર્થિની મુળ જામકંડોરણા તાલુકાના જામદાદરની રહેવાસી હતી. મૃતક વિદ્યાર્થિનીને બે વર્ષથી વાલ્વની બિમારી હતી. હાર્ટ એટેકથી મોત થયાનું જેતપુર સરકારી હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો