District

અરવલ્લી જિલ્લા એસઓજીએ જીએસટી ચલણ વિનાની તાડપત્રીઓ અને એલ્યુમિનિયમની પટ્ટીઓ કરી જપ્ત 

અરવલ્લી જિલ્લા એસઓજીએ જીએસટી ચલણ વિનાની તાડપત્રીઓ અને એલ્યુમિનિયમની પટ્ટીઓ કરી જપ્ત 

- ખાનગી બાતમીના આધારે તાડપત્રીઓના જથ્થા સાથે ડાલાનો ચાલક પણ પકડાયો
- ગેરકાયદે જથ્થો વહન થતાં ઝડપી લઈ વાહન ચાલક સામે ફરિયાદ નોંધી 

અરવલ્લી, શનિવાર 

  અરવલ્લી જિલ્લા એસઓજીએ જીએસટી ચલણ વિનાની તાડપત્રીઓ અને એલ્યુમિનિયમની પટ્ટીઓ જપ્ત કરી છે. અરવલ્લી જિલ્લા એસઓજીએ રાજેન્દ્રનગર ચાર રસ્તે પેટ્રોલિંગ દરમિયાન શામળાજી તરફથી આવતાં ડાલામાં જીએસટી ચલણ વિનાની તાડપત્રીઓ અને એલ્યુમિનિયમની પટ્ટીના કાર્ટૂન રૂ. 10.16 લાખનો ગેરકાયદે વહન થતાં ઝડપી લઈ વાહન ચાલકને પકડી તેની સામે ફરિયાદ નોંધી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 અરવલ્લી એસઓજી ઇન્ચાર્જ પીઆઇ સી.એફ.રાઠોડ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી ખાનગી માહિતી આધારે રાજેન્દ્રનગર ચાર રસ્તે પાસે વાહનચેકિંગ કરતા હતા. ત્યારે શામળાજી તરફથી આવી રહેલ ડાલુ શંકાસ્પદ શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા ડાલામાં ભરેલ ઇ-વે બિલ તથા જીએસટી ચલણ વગરનો 13 કાર્ટૂનમાં ભરેલો રૂ.10,16,520નો પ્લાસ્ટીક તાડપત્રીઓનો જથ્થો અને એલ્યુમિનિયમની લોખંડની પટ્ટીના જુદા જુદા કાર્ટૂનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાલક હરજ્ઞાનસિંહ દાઉજીરામ રામસ્વરૂપ જાટવ મૂળ રહે. નારાયણા કા જતા,ડીંગજી ભરતપુર રાજસ્થાનની પૂછપરછ કરી   આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અરવલ્લી જિલ્લા એસઓજીએ જીએસટી ચલણ વિનાની તાડપત્રીઓ અને એલ્યુમિનિયમની પટ્ટીઓ કરી જપ્ત