District

આશ્રમ શાળાના કર્મચારીઓને મળશે સળંગ નોકરીનો લાભ, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગનો મોટો નિર્ણય  

આશ્રમ શાળાના કર્મચારીઓને મળશે સળંગ નોકરીનો લાભ, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગનો મોટો નિર્ણય  

- આશ્રમ શાળાઓના 1800 કર્મચારીઓને લાભ થશે
- સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળની શાળાના કર્મચારીઓને લાભ મળશે

ગાંધીનગર, મંગળવાર 

    રાજ્ય સરકારે આશ્રમ શાળાના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, આશ્રમ શાળાના કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ મળશે. કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ આપવાનો નિર્ણય તેમજ વિવિધ પ્રકારના લાભો થશે.

    સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે નિર્ણય કર્યો છે કે, અનુદાનિત આશ્રમ શાળાના કર્મચારીઓને લાભ મળશે. 187 આશ્રમ શાળાઓના 1800 કર્મચારીઓને લાભ થશે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળની શાળાના કર્મચારીઓને લાભ મળશે.  અત્રે જણાવીએ કે, 187 આશ્રમ શાળાઓમાં ફરજ નીભાવતા 1800 કર્મચારીને આનો લાભ મળશે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળની શાળાઓના કર્મચારીઓ માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

આશ્રમ શાળાના કર્મચારીઓને મળશે સળંગ નોકરીનો લાભ, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગનો મોટો નિર્ણય