- એશિયન ગેમ્સમાં 18માં દિવસે ભારતનો પહેલો ગોલ્ડ મેડલ આવ્યો છે
- મિડલ ડિસ્ટન્સ રનર પારુલ ચૌધરીએ આજે ભારતને પહેલો ગોલ્ડ અપાવ્યો છે
- પારુલ ચૌધરીએ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ચીન, મંગળવાર
એશિયન ગેમ્સમાં 18માં દિવસે ભારતનો પહેલો ગોલ્ડ મેડલ આવ્યો છે. મિડલ ડિસ્ટન્સ રનર પારુલ ચૌધરીએ આજે ભારતને પહેલો ગોલ્ડ અપાવ્યો છે. પારુલ ચૌધરીએ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય એથ્લેટે 5000 મીટરની દોડમાં 15 મિનિટ 14:75 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે જ સમયે, આજના લખાય છે ત્યાં સુધી, ભારતીય ખેલાડીઓ 4 મેડલ જીતી ચૂક્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર