- એથ્લેટિક્સમાં વિથ્યા રામરાજે મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
- વિથ્યા 55.68 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહી
નવી દિલ્લી, મંગળવાર
ભારતની વિથ્યા રામરાજ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકી ન હતી પરંતુ તેમ છતાં તે આજે એશિયન ગેમ્સની મહિલાઓની 400 મીટર હર્ડલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. ભારતે વધુ એક મેડલ જીત્યો છે. એથ્લેટિક્સમાં વિથ્યા રામરાજે મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર