Gujarat

ગુજરાતમાં ફરી આવશે બાબા બાગેશ્વર : કથા માટે તડામાર તૈયારીઓ શરૂ

ગુજરાતમાં ફરી આવશે બાબા બાગેશ્વર : કથા માટે તડામાર તૈયારીઓ શરૂ

- નવરાત્રીમાં હનુમાન કથાનું અમદાવાદમાં આયોજન કરાયું છે

- અંબાજી ખાતે ત્રણ દિવસ રામકથા યોજાશે

અમદાવાદ, રવિવાર

  બાબા બાગેશ્વર ફરી એકવાર ગુજરાત આવવાના છે. જેને લઈને તેમના અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં હનુમાન કથા, જ્યારે અંબાજીમાં રામકથા કરશે. જેની માટે હાલમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 14 મી ઓક્ટોબરના રોજ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી પહોંચશે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  પોતાના દિવ્ય દરબારને કારણે જાણીતા થયેલા ધીરેન્દ્ર શાસ્ત્રી નવરાત્રી દરમિયાન ગુજરાત આવશે. અંબાજી ખાતે તા. 15, 16 અને 17મી ઓક્ટોબરના રોજ તેઓ રામકથા કરશે અને ત્યાર પછી 18 થી 20 ઓક્ટોબર સુધી અમદાવાદમાં બાબા બાગેશ્વરની હનુમાન કથા યોજાશે. બંને કથાઓને લઈને હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી કોટક હાઉસમાં રોકાશે. અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર પણ યોજાશે. 17 ઓક્ટોબરના રોજ કળશ યાત્રા નો પણ આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન કથા માટે હાથીજણ વિસ્તારમાં લાલ ગેબી આશ્રમ નજીક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 50,000 થી વધુ લોકો દિવ્ય દરબારમાં ઉમટી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગુજરાતમાં ફરી આવશે બાબા બાગેશ્વર : કથા માટે તડામાર તૈયારીઓ શરૂ