Gujarat

લુણાવાડામાં બેંક મેનેજરની હત્યા કરી 1.17 કરોડની લૂંટ : મેનેજરની કાર પણ લૂંટારુઓએ સળગાવી દીધી

લુણાવાડામાં બેંક મેનેજરની હત્યા કરી 1.17 કરોડની લૂંટ : મેનેજરની કાર પણ લૂંટારુઓએ સળગાવી દીધી

- પોલીસ દ્વારા શકમંદોની તપાસ હાથ ધરવામાં આવી 

- બાલાસિનોર આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના મેનેજરની હત્યાથી ચકચાર

મહીસાગર, ગુરૂવાર

 મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર હાઇવે રોડ પર લૂંટ વિથ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. icici bank ના મેનેજર રૂપિયા એક કરોડ 17 લાખ લઈને દાહોદ તરફ જઈ રહ્યા હતા, તે સમયે લૂંટારુઓએ તેમની હત્યા કરીને પૈસા લૂંટી કારને આગ ચાંપી દીધી હતી. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કેટલાક ઈસમોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

   મહિસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુરા હાઇવે ઉપર ગોધર ગામ પાસે એક કારમાં આગ લાગી હોવાની માહિતી પોલીસને મળી હતી જેના આધારે સ્થળ ઉપર જઈને તપાસ કરતા આ ગાડી બાલાસિનોર icici bank માં ફરજ બજાવતા વિશાલ પટેલની હોવાની માહિતી મળી હતી. કારમાંથી મળી આવેલી એક પેટીને કારણે રહસ્ય ઘેરાયું હતું. વિશાલ પાટીલ ગુમ હોવાથી પોલીસ દ્વારા તેમની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સંતરામપુરથી કડાણા તરફ જવાના માર્ગ ઉપર આવેલી એક અવાવરું જગ્યામાંથી વિશાલ પાટીલનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે મૃતદેહ અને કબજે લઈને તેને પીએમ માટે મોકલી આપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વિશાલ પાટીલ બેંકમાંથી રૂપિયા એક કરોડ 17 લાખ લઈને દાહોદ બ્રાંચમાં જમા કરાવવા માટે જઈ રહ્યા હતા. આ સમયે કોઈ અજાણ્યા ઈસમોએ તેમની હત્યા કરીને પૈસા લૂંટી લઈ, ગાડીને સળગાવી દીધી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા કેટલાક શકમંદોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

લુણાવાડામાં બેંક મેનેજરની હત્યા કરી 1.17 કરોડની લૂંટ : મેનેજરની કાર પણ લૂંટારુઓએ સળગાવી દીધી