Gujarat

સાળી અડધી ઘરવાળી : બનેવીએ ૧૫ વર્ષીય સાળીને ગર્ભવતી બનાવી દીધી 

સાળી અડધી ઘરવાળી : બનેવીએ ૧૫ વર્ષીય સાળીને ગર્ભવતી બનાવી દીધી 

- દોઢ વર્ષથી બહેનના ઘરે રહેતી સાળી સાથે જીજાે દૂષ્કર્મ આચરતો રહ્યો 
- આખરે સગીરાને ગર્ભ રહી જતાં ભાંડો ફૂટ્યો : સાળો પોલીસના સકંજામાં આવ્યો

ગાંધીનગર,શનિવાર

  સભ્ય સમાજને શર્મસાર કરતા એવા એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે જેનાથી સમાજ શર્મસાર થઈ રહ્યો છે. રંગીલો સસરો પૂત્રવધુ ઉપર દૂષ્કર્મ આચરે છે તો સાસુ-સસરા પૂત્રવધુને લાઈવ સેક્સ કરવા મજબૂર કરી રહ્યા છે. ક્યાંક પિતા જ પૂત્રીને હવસનો શિકાર બનાવી રહ્યો છે તો ક્યાંક આધેડ ફૂલ જેવી માસૂમ બાળાને હવસનો શિકાર બનાવી રહ્યો છે. આ કિસ્સામાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે અને તેમાં સાળી અડધી ઘરવાળીની કહેવતને સાળાએ સાચી સાબિત કરી છે. માત્ર ૧૫ વર્ષની સાળીને જીજાજીએ દૂષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દેતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ભરૂચના અંકલેશ્વરના એક ગામમાંથી ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં દોઢ વર્ષથી ૧૫ વર્ષીય સાળી બહેનના ઘરે રહેતી હતી. આ દરમિયાન જીજાએ તેના ઉપરનજર બગાડી હતી અને પત્નીની ગેરહાજરીમાં એક દિવસ ન કરવાનું કરી નાખ્યું હતું. પછી તો વારંવાર જીજાે સાળી ઉપર દૂષ્કર્મ આચરતો હતો અને આખરે સાળાનું પાપ છાપરે ચડીને પોકાર્યું હતું. સગીરાની તબિયત લથડતાં તેણે સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરે સગીરાને ગર્ભ રહી ગયો હોવાનું કહેતાં પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આખરે આ મામલે રૂરલ પોલીસ સ્ટેશને સગીરાએ જીજાજી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સભ્ય સમાજમાં દૂષ્કર્મના વધી રહેલા કિસ્સાઓ ચિંતા ઉપજાવી રહ્યા છે અને તેમાં ય ખાસ કરીને પરિચિતો જ પોતાની હવસ સંતોષી રહ્યા હોવાના કિસ્સા વધી રહ્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સાળી અડધી ઘરવાળી : બનેવીએ ૧૫ વર્ષીય સાળીને ગર્ભવતી બનાવી દીધી