District

કલોલનો 12 વર્ષનો સગીર ગુમ 

કલોલનો 12 વર્ષનો સગીર ગુમ 

- પરિવારે શોધખોળ કરી છતાં પુત્રની ભાળ ન મળતા કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

- ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા બાદ પુત્ર ગુમ

કલોલ, બુધવાર

  કલોલમાં રહેતાં પરિવારનો બાર વર્ષનો પુત્ર ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હતો. પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેની ભાળ ન મળતાં અંતે આ મામલે કલોલ તાલુકા પોલીસ મથકે પુત્ર ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં કલોલ ખાતે જીઆઇડીસી કોલોની માં રહેતા પરિવારનો 12 વર્ષનો પુત્ર શાળાએથી પરત ફર્યા બાદ રમવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે લાંબો સમય થયા બાદ પણ પુત્ર પરત ન આવતાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અગાઉ પણ બાળક આ રીતે ઘરેથી કોઈને કહ્યા વગર ગયો હતો અને બાદમાં ઝાડ ઉપર સંતાઈને બેસી રહેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી આ વખતે પણ પુત્ર એવી જ રીતે ગુમ થયો હોવાનું ધારીને માતા-પિતા દ્વારા જીઆઇડીસી કેમ્પસમાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત પરિચિતો અને પાડોશમાં પણ પુત્રની શોધખોળ કરવા છતાં તેની ભાળ ન મળતા અંતે આ મામલે કલોલ તાલુકા પોલીસ મથકે પુત્ર ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

કલોલનો 12 વર્ષનો સગીર ગુમ