District

ગાંધીનગરના સેક્ટર ૨૯ માંથી બાઈક ચોરાયું

ગાંધીનગરના સેક્ટર ૨૯ માંથી બાઈક ચોરાયું

- ગાંધીનગર સેક્ટર 21 પોલીસ દ્વારા અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો

- સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મહેસાણાના યુવકનું બાઇક ચોરાયું

ગાંધીનગર, રવિવાર

  ગાંધીનગરમાં સેક્ટર 29 માં ઘરના વરંડામાં મુકેલ બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા આ બાબતે યુવક દ્વારા ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  મૂળ મહેસાણાના અને હાલમાં ગાંધીનગરમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સુનિલ કાલિદાસભાઈ માનસિયા દત્ત તારીખ 4 ઓક્ટોબર ના રોજ 11:30 વાગ્યાના અરસામાં તેમના મિત્ર દીક્ષિતકુમાર મોહનભાઈ થોરાત રહે સેક્ટર 29 ગાંધીનગર ના ઘરે વાંચવા માટે ગયા હતા. સુનિલભાઈ એ પોતાનો બાઈક ઘરના આગળના ભાગે દિવાલની અંદર વરંડામાં મૂક્યું હતું. સવારના આઠ વાગ્યાના અરસામાં તેઓ ઘરે જવા માટે બહાર આવ્યા ત્યારે બાઈક ન મળતા તેમણે આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ બાઈક મળી આવ્યું ન હતું. તેથી તેઓએ જે તે સમયે ઈ - એફ.આઇ.આર. નોંધાવી હતી. આ મામલે આજે સુનિલભાઈએ અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગરના સેક્ટર ૨૯ માંથી બાઈક ચોરાયું