District

ગાંધીનગર એલસીબી ફૂલ એક્શન મોડમાં : ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી
 

ગાંધીનગર એલસીબી ફૂલ એક્શન મોડમાં : ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી
 

- અંધારાનો લાભ લઈ બે આરોપીઓ ફરાર 
- ગાડી પોલીસ મથકે લઇ જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર, શનિવાર 

  ગુજરાતમાં માત્ર કાગળ પર દારૂબંધી હોવાનું વધુ એક વાર પુરવાર થયું છે. ત્યારે હવે ગાંધીનગર એલસીબી ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે અને બુટલેગરો પર તવાઈ બોલાવી છે. એલસીબીએ બાતમીના આધારે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. 

  ગાંધીનગર એલસીબી-2 સ્ટાફના માણસો માણસા ગાંધીનગર હાઇવે રોડ પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાંધેજા ચાર રસ્તા નજીક આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે માણસાથી ગાંધીનગર તરફ એક ગાડીમાં બે ઇસમો વિદેશી દારૂ ભરી ગાંધીનગર થઈ અમદાવાદ તરફ જનાર છે. છે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઉપરોક્ત સ્થળે વૉચમાં ગોઠવાઈ ગયા હતા. દરમિયાન બાતમી ગાડી આવતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડી ચાલકે તેની ગાડી પુરઝડપી કલોલ તરફ હંકારી મૂકી હતી. બાદમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ગાડી ચાલક કલોલ ઓવર બ્રિજ નીચે મૂકી અંધારાનો લાભ લઈ ભાગી છૂટયા હતા. બાદમાં પોલીસે ગાડીમાં તપાસ કરતાં વિદેશી દારૂની 123 નંગ બોટલો જિની કિમત રૂ. 2,36,940 તથા બીયરની 96 નંગ બોટલો જેની કિમત રૂ. 2,11,200 કુલ કિમત રૂ. 4,48,140 ગાડીની કિમત રૂ, 5,00,000 મળી કુલ કિમત 9,48,140નો મુદામાલ કબજે કરી વોંટેડ આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગર એલસીબી ફૂલ એક્શન મોડમાં : ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી