District

પેથાપુરમાં દર્શન કરવા જઇ રહેલ દંપતીને નડ્યો અકસ્માત : ગંભીર ઇજાઓના કારણે મહિલાનું મોત

પેથાપુરમાં દર્શન કરવા જઇ રહેલ દંપતીને નડ્યો અકસ્માત : ગંભીર ઇજાઓના કારણે મહિલાનું મોત

- દંપતી દર્શન કરવા જઇ રહ્યા હતા અને આ દરમિયાન જ અકસ્માત સર્જાયો
- ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો 

ગાંધીનગર, બુધવાર 

  જિલ્લામાં અકસ્માતોની ઘટનાનો સિલસિલો યથાવત છે. ત્યારે હાલમાં પેથાપુર ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. જેમાં બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અને બાઇક સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું હતું જેમાં બાઇક સવાર મહિલાનું મોત નીપજ્યું હતું. દંપતી દર્શન કરવા જઇ રહ્યા હતા અને આ દરમિયાન જ અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  અમદાવાદ ખાતે રહેતા ઋત્વિક વિરમભાઇ રબારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના માતા ઈસાબેન અને પિતા વિરમભાઇ બંને જણ અમદાવાદથી અલુવા ખાતે દર્શન માટે ગયા હતા. દરમિયાન પેથાપુર ચોકડી પાસે આવતા એક ટ્રક ચાલકે તેની ટ્રક પુરઝડપી હંકારી બાઇકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા માતા અને પિતાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમની માતા ઈસાબેનનું મોત નીપજ્યું હતું. બાદમાં ઋત્વિક વિરમભાઇ રબારીએ પેથાપુર પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પેથાપુરમાં દર્શન કરવા જઇ રહેલ દંપતીને નડ્યો અકસ્માત : ગંભીર ઇજાઓના કારણે મહિલાનું મોત