District

ગાંધીનગરની કોલેજના થીયેટરની બહાર મૂકેલા બેગમાંથી લેપટોપ ચોરાયું 
 

ગાંધીનગરની કોલેજના થીયેટરની બહાર મૂકેલા બેગમાંથી લેપટોપ ચોરાયું 
 

- બેગ લેકચરના થીયેટરની બહાર મૂકીને યુવક મિત્રો સાથે બહાર ગયો હતો
- ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ  

ગાંધીનગર, શુક્રવાર 

    ગાંધીનગરના સરગાસણ ગામનો યુવક DAII-CT કોલેજમાં ગયો હતો. દરમિયાન લેપટોપ મૂકેલું બેગ લેકચરના થીયેટરની બહાર મૂકીને તે મિત્રો સાથે જમવા માટે બહાર ગયો હતો. દરમિયાન તેના બેગમાંથી લેપટોપની ચોરી થઈ ગઈ હતી. યુવક પરત આવી બેગમાં તપાસતા લેપટોપ મળી આવ્યું ન હતું. આજુબાજુમાં શોધખોળ બાદ પણ ક્યાંય પત્તો ન લાગતાં અંતે લેપટોપ ચોરી થઈ હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે.

    મળતી વિગત ગાંધીનગરના સરગાસણ ગામે રહેતા પાર્થ જયસુખભાઈ ભીખાભાઈ પાઘડાળ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. બે દિવસ પહેલા તેઓ DAII-CT કોલેજમાં આવીને લેક્ચરના થીયેટરની બહાર ખુલ્લી જગ્યામા મિત્ર સાથે બેઠા હતા. દરમિયાન અભ્યાસ કરી લેપટોપ બેગમા મુકી લેકચરના થીયેટરની બહાર બેંગ મુકી તેઓ જમવા માટે બહાર ગયા હતા. દરમિયાન કોઈ ઇસમે તેના બેગમાંથી લેપટોપ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જે બાદ પરત પાર્થ બેગ પાસે આવી તપાસ કરતાં બેગમાં લેપટોપ મળી આવ્યું ન હતું તેથી તેથી આજુબાજુમા તેમજ કોલેજમા શોધખોળ કરતાં લેપટોપ મળી આવ્યું ન હતું તેથી 25 હજારની કિંમતનું લેપટોપ ચોરી થઈ હોવાની ફરિયાદ તેમણે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે. (તસવીર પ્રતીકાત્મક છે) ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગરની કોલેજના થીયેટરની બહાર મૂકેલા બેગમાંથી લેપટોપ ચોરાયું